ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ વધશે તો નુકસાન ભારતને કેટલુ...

એક સમયે મિત્ર ગણાતા બે મિત્રો વચ્ચે તણાવ એટલો વધી ગયો કે બંનેએ એકબીજા પર બોમ્બમારો શરૂ કરી દીધો. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થઈ શકે છે, પરંતુ તેની અસર તમારે પણ ભોગવવી પડી શકે છે. મધ્ય પૂર્વના આ બે... Read More

ઇઝરાયેલ ઈરાન પર વળતો હુમલો કરવા તૈયાર છે, PM નેતન્યાહુએ...

ઈરાન દ્વારા મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ ઈઝરાયેલે હજુ સુધી કોઈ સૈન્ય કાર્યવાહી કરી નથી. પહેલી નજરે એવું લાગે છે કે ઈઝરાયેલ શાંતિપ્રિય છે પણ સવાલ એ છે કે ક્યાં સુધી. દરમિયાન, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્... Read More

ઈઝરાયલનો નિર્ણય- ઈરાનના હુમલાનો જવાબ આપશે

ઈરાન દ્વારા ઈઝરાયલ પરના હુમલા બાદ રવિવારે વોર કેબિનેટની બેઠકમાં એ વાત પર સહમતિ થઈ હતી કે ઈરાનને જડબાતોડ જવાબ આપવામાં આવે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના જણાવ્યા અનુસાર આ કેવી રીતે અને ક્યારે થશે તે હજુ નક્કી ક... Read More

તાઇવાનમાં છેલ્લાં 25 વર્ષમાં સૌથી મોટો ભૂકંપ, 7.5ની તીવ્રતા નોંધાઇ

બુધવારે (3 એપ્રિલ)ના રોજ તાઇવાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા જાપાન અને ફિલિપાઈન્સમાં પણ અનુભવાયા હતા. તાઈવાનના ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ચાર લાકોના મોત થયા છે. 50 લોકો ઘાયલ ... Read More

ઈટલીનાં PM મેલોનીનો ડીપફેક વીડિયો:આરોપીએ એડલ્ટ ફિલ્મ સ્ટારના ચહેરા પર...

ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ડીપફેક વીડિયોના મામલામાં વળતરની માંગ કરી છે. 40 વર્ષના આરોપીએ તેના 73 વર્ષના પિતા સાથે મળીને મેલોનીનો વીડિયો અમેરિકન એડલ્ટ કન્ટેન્ટ વેબસાઇટ પર પોસ્ટ કર્યો હતો. ... Read More

પુતિનની રેકોર્ડ જીત બાદ આગળ શું, રશિયામાં 5 ફેરફારો જોવા...

રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિને રેકોર્ડ જીત હાંસલ કરી છે. પુતિનને કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી 87.29 ટકા મત મળ્યા છે. આ ચૂંટણી પરિણામથી ભાગ્યે જ કોઈને કંઈ અલગ અપેક્ષા હતી. પુતિને માત... Read More

રશિયામાં ફરી પુતિનનું એકચક્રી શાસન કાયમ:88% વોટ સાથે 5મી વખત...

વ્લાદિમીર પુતિન સતત પાંચમી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. 15-17 માર્ચના રોજ યોજાયેલા મતદાનમાં તેમને 88% મત મળ્યા હતા. તેમના વિરોધી નિકોલે ખારીતોનોવને 4% મત મળ્યા હતા. વિરોધી વ્લાદિસ્લાવ દાવાનકોવ ... Read More

Russia: રશિયામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન, પાંચમી વખત સત્તામાં...

Russia Presidential Elections Voting: યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયામાં પ્રથમ વખત સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આજે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વ્લાદિમીર પુતિન ફરી એકવાર રાષ્ટ્રપતિ ... Read More

દુબઈના એક રેસ્ટોરાંમાં ભારતીય દાળમાં લાગ્યો 24 કેરેટ ગોલ્ડનો તડકો

સેલિબ્રિટી શેફ રણવીર બ્રારની દુબઈમાં પહેલી રેસ્ટોરાં કશ્કન એક ખાસ ડિશના કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. લાકડાના બોક્સમાં એક બાઉલમાં દાળ પીરસવામાં આવે છે અને આ દાળમાં 24 કેરેટ સોનાના... Read More

France: ફ્રાન્સે મહિલાઓને આપ્યો ગર્ભપાતનો બંધારણીય અધિકાર

France: ફ્રાન્સે મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપ્યો છે. ફ્રાન્સ આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આ નવો ઈતિહાસ સોમવારે ફ્રેન્ચ સંસદમાં લખવામાં આવ્યો હતો જ્યાં સાંસદોએ મહિલાઓની સ્વતંત્રતા... Read More

રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પુતિને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું

યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશવાસીઓને સંબોધન કર્યુ. યુક્રેન સાથેના યુદ્ધના 2 વર્ષ પૂરા થયા બાદ તેમણે આ સંબોધન આપ્યું હતું. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં રશિ... Read More

US Election: ડોનાલ્ડ ટ્રમ્પે જીતી સાઉથ કેરોલિના રિપબ્લિકન પ્રાઈમરી ચૂંટણી,...

US Election: ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સાઉથ કેરોલિના રિપબ્લિકન પ્રાઈમરી ચૂંટણીમાં નિર્ણાયક જીત મેળવી હતી. તેણે પોતાના ગૃહ રાજ્યમાં હરીફ નિક્કી હેલીને હરાવ્યા બાદ વ્હાઇટ હાઉસ માટે જો બિડેન સાથે તેની પ... Read More

જાપાન-યુકેમાં મંદી: યુદ્ધ છતાં રશિયાની અર્થવ્યવસ્થા કેવી રીતે સારી છે?...

જાપાન હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા નથી. જીડીપીમાં સતત બે ત્રિમાસિક ઘટાડાથી જાપાને ત્રીજું સ્થાન ગુમાવ્યું. આ સાથે જાપાન પણ મંદીમાં ફસાયું છે. જાપાનની સાથે બ્રિટન અને ફિનલેન્ડ સહિત વિશ્... Read More

અમેરિકામાં ફરી એક વખત ગોળીબારઃ પરેડમાં ફાઈરીંગ થતાં 1નું મોત,21...

Kansas City Parade Firing: અમેરિકાના મિઝોરી રાજ્યના કેન્સાસ સિટીમાં પરેડ દરમિયાન ફાયરિંગ થયું હતું. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ઓછામાં ઓછા 21 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 8 બાળકોનો પ... Read More

Pakistan Election Result - પરિણામ બદલાઇ ગયું, હારી ગયેલ નવાઝ...

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી બાદ મત ગણતરી ચાલુ છે. વડાપ્રધાન બનવાની તૈયારી કરી રહેલા નવાઝ શરીફ, તેમના ભાઈ શાહબાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ શરીફ પોતપોતાની બેઠકો પરથી ચૂંટણી જીત્યા છે. નવાઝ શરીફ લાહ... Read More

ગાઝા શહેર પર ઈઝરાયેલની મોટી એર સ્ટ્રાઈક, 5 બાળકો સહિત...

ગાઝા પટ્ટીના રાફામાં મોડી રાત સુધી ઈઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસની યુદ્ધવિરામની શરતોને નકારી કાઢ્યાના કલાકો બાદ આ હુમલાઓ થયા છે. પટ્ટીન... Read More

Iran Airstrike - ઇરાને કઇ મિસાઇલ અને ડ્રોન વડે પાકિસ્તાનના...

ઈરાન અને પાકિસ્તાન બલૂચિસ્તાન સાથે 1000 કિલોમીટરની સરહદ વહેંચે છે. ઈરાને જૈશ અલ-અદલની જગ્યાઓ પર હુમલો કર્યો. આ હુમલો પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત બલૂચિસ્તાનના કોહ-એ-સબઝ વિસ્તારમાં કરવામાં આવ્યો... Read More

અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત આટલી ક્રૂર સજા અપાઈ, આખા વિશ્વમાં...

અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં અલાબામા રાજ્યમાં રહેતા એક ગુનેગારને મોતની એવી સજા આપવામાં આવી છે, જેની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. અલબામામાં ફેડરલ જજે આ વ્યક્તિને નાઈટ્રોજન ગેસ ... Read More

જાપાન એરપોર્ટ પર 2 પ્લેન અથડાયા, પ્લેનમાં લાગી ભીષણ આગ,...

જાપાનના ટોક્યો હાનેડા એરપોર્ટના રનવે પર મંગળવારે બે પ્લેન અથડાયા બાદ એક પ્લેનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. વિમાનમાં 379 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો અને ક્રૂને બચાવી લેવામાં આવ્યા છે. જાપાની ન્યૂઝ ... Read More

જાપાન બાદ મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા .

જાપાન બાદ મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મ્યાનમારમાં 2 જાન્યુઆરીએ 3:15 મિનિટ 53 સેકન્ડે ભૂકંપના ... Read More

જાપાનમાં 90 મિનિટમાં 21 વખત ભૂકંપના આંચકા અનુભવાયા

જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું છે કે સોમવારે માત્ર 90 મિનિટમાં જ મધ્ય જાપાનમાં 4.0 અથવા તેનાથી વધુની તીવ્રતાના 21 ભૂકંપ આવ્યા હતા. એવું કહેવાય છે કે સૌથી મજબૂત આંચકાની તીવ્રતા 7.6 માપવામાં આવી હતી... Read More

ચૂંટણી પાકિસ્તાનમાં અને ચર્ચા ભારતની કેમ ? શું છે પાકિસ્તાનની...

પાકિસ્તાનમાં ચૂંટણી છે અને મતદારોમાં ચર્ચા ભારતની  છે. પછી તે પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના વડા અને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ હોય કે પછી પીટીઆઇ વડા અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન. બંને નેતાઓ અને તે... Read More

ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) ને મોટો ફટકો! હવે ફરી નહી કરી...

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને (Donald Trump) કોલોરાડો કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, કોર્ટે મંગળવારે તેમને આગામી વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રાથમિક મતદ... Read More

ચીનમાં 6.2ની તીવ્રતાના ભૂકંપ, અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત

ચીનથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. ઉત્તર-પશ્ચિમ ચીનમાં આવેલા ભૂકંપમાં(earthquake) ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 100થી વધુ લોકોના મોત થયા છે. તે જ સમયે, સમાચાર એજન્સી સિન્હુઆને ટાંકીને એપીમાં પ્રકાશિત ... Read More

લદાખને અમે માન્યતા નહી આપીએ, SCનો નિર્ણય થી ચિનનું સ્ટેડન્ડ...

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના સંસદના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાન અને હવે ચીને પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ચીને બેશરમતાથી લદ્દાખ પર દાવો કર્યો છે. ચીને બુધવારે કહ્ય... Read More

Russia and ukrain War - 21 મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં...

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 21 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન, અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ તેમના મૂલ્યાંકનમાં કહ્યું છે કે યુદ્ધમાં, રશિયાએ તેના માટે જમીન પર લડનારા લગભગ 87 ટકા સૈનિકો ગુમાવ્... Read More

ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે UNનો ઠરાવ પસાર ન થયો ,...

ઈઝરાયલ-ગાઝા યુદ્ધને બે મહિના વીતી ગયા છે, પરંતુ હજુ સુધી યુદ્ધવિરામ અટકવાના સંકેત દેખાઈ રહ્યા નથી. અહેવાલો અનુસાર ઈઝરાયેલના હુમલામાં છેલ્લા 24 કલાકમાં ગાઝામાં 300 લોકો માર્યા ગયા છે. દરમિયાન, ગાઝામ... Read More

ફિલિપાઈન્સમાં 7.5ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી

યુરોપીયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું હતું કે ફિલિપાઈન્સના મિંડાનાઓ, 63 કિમી (39 માઈલ) ની ઊંડાઈએ 7.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને હવે સુનામી ટૂંક સમયમાં ફિલિપાઈન્સ અને જાપ... Read More

ઈઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ પછી ફરી શરૂ:ગાઝામાં 18 ના મોત

ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક અઠવાડિયા સુધી ચાલેલા યુદ્ધવિરામ બાદ ફરી યુદ્ધ શરૂ થયું છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, IDFએ ગાઝા પર બોમ્બમારો શરૂ કર્યો. ઈઝરાયેલના હોલિત વિસ્તારમાં રોકેટ એલર્ટ જારી કરવામાં આ... Read More

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધવિરામ વધુ એક દિવસ લંબાવવામાં...

ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન એક રાહતના સમાચાર સામે આવ્યા છે. ગાઝા અને ઈઝરાયેલ વચ્ચેના કરાર હેઠળ જારી કરાયેલ યુદ્ધવિરામ લંબાવવામાં આવ્યો છે (ઈઝરાયેલ ગાઝા સીઝફાયર એક્સટેન્ડેડ). અગ... Read More

યુદ્ધવિરામ આજે સમાપ્ત, હમાસ સામે ઇઝરાયેલની આગામી રણનીતિ શું છે?...

ગાઝામાં ચાર દિવસીય યુદ્ધવિરામનો આજે છેલ્લો દિવસ છે. હમાસે અત્યાર સુધીમાં 58 બંધકોને મુક્ત કર્યા છે, જેમાં એક અમેરિકન, 40 ઈઝરાયેલ અને 17 થાઈ નાગરિકોનો સમાવેશ થાય છે. કેટલાક વધુ ઇઝરાયેલ અને થાઇ બંધકો... Read More

ચીનમાં ફેલાઇ રહેલી રહસ્યમયી બીમારી થી ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ

ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે ચીનના રહસ્યમયી રોગ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જાહેર આરોગ્ય પ્રણાલીને અપડેટ... Read More

Israel Gaza War - ગાઝામાં 4 દિવસ માટે યુદ્ધવિરામ

ઇઝરાયલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હજુ અટક્યું નથી અને ન તો આતંકવાદી જૂથ હમાસે હજુ સુધી તમામ ઇઝરાયેલી બંધકોને મુક્ત કર્યા છે. પરંતુ હવે ઇઝરાયેલી કેબિનેટે ગાઝામાંથી ડઝનબંધ બંધકોને મુક્ત કરવા મા... Read More

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 21 મહિનાથી ચાલી રહ્યુ છે...

છેલ્લા કેટલાક દિવસોમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધના સમાચાર લોકોની નજર સામે વધુને વધુ પસાર થઈ રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધ પરથી દુનિયાનું ધ્યાન હટ્યું છે. જોકે, અમેરિકા ... Read More

Moldova - ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ ભવનમાં જ કૂતરો કરડ્યો

યુરોપિયન દેશ ઓસ્ટ્રિયાના પ્રેસિડેન્ટને એક કૂતરો કરડ્યો… સાંભળીને તમે પણ ચોંકી જશો. પરંતુ તે સાચું છે. રસપ્રદ વાત એ છે કે ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિને તેમના દેશથી 1500 કિલોમીટર દૂર કૂતરાએ ડંખ માર્યો હતો... Read More

ઈઝરાયેલે લીધો બદલો, જર્મન યુવતી સાથે અત્યાચાર કરનાર હમાસના આતંકવાદીને...

ઇઝરાયેલની સેનાએ જર્મન ટેટૂ આર્ટિસ્ટ શાની લૌકને નગ્ન હાલતમાં પરેડ કરાવનાર હમાસના આતંકવાદીને ઠાર કર્યો છે. હમાસના આતંકવાદીઓએ તેની સાથે જે કર્યું તે સૌથી ભયાનક કરતા પણ વધુ ભયાનક હતું. સાત ઓક્ટોબરના યુ... Read More

UN માં પહેલીવાર ભારતે ઈઝરાયલ વિરુદ્ધ મતદાન કર્યું, જાણો શું...

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 37 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન યુએનમાં દરખાસ્ત લાવવામાં આવી હતી. ભારતે આ મામલે પ્રથમ વખત મતદાન કર્યું છે. આ પ્રસ્તાવ પેલેસ્ટિનિયન વિસ્તારોમાં ઈઝરાયલી વસાહતોની... Read More

આયોવાના ગવર્નર કિમ રેનોલ્ડ્સનું મોટું નિવેદન, ડોનાલ્ડ ટ્રમ્પ 2024 ની...

આયોવાના ગવર્નર કિમ રેનોલ્ડ્સે ફ્લોરિડાના ગવર્નર તરીકે રોન ડીસેન્ટિસની સિદ્ધિઓની પ્રશંસા કરી કારણ કે તેણે સોમવારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેમને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તે માને છે ક... Read More

શું કોરનાએ ફરી આવ્યો? , સિંગાપોરમાં કોવિડ રોગચાળાની નવી લહેર,...

સિંગાપોરમાં ફરી એકવાર કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી ઓંગ યે કુંગે ઈસરોને લઈને ચેતવણી જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે આગામી સપ્તાહમાં વધુ લોકો બીમાર પડી શકે છે. આ સાથે જ કોર... Read More

નેપાળમાં ભૂકંપથી 123 લોકોના મોત, વધી શકે છે મોતનો આંકડો

કાઠમંડુ: નેપાળના જાજરકોટના પશ્ચિમ વિસ્તારમાં શુક્રવારે આવેલા તીવ્ર ભૂકંપમાં ઓછામાં ઓછા 123 લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે સેં... Read More

અમેરિકા ચૂપચાપ ઈઝરાયેલમાં સૈન્ય મથક બનાવી રહ્યું છે.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને લગભગ એક મહિનો થઈ ગયો છે. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ કૃત્યનું પરિણામ ગાઝા પટ્ટીમાં રહેતા ઘણા સામાન્ય લોકોએ પણ ભોગવ્યું હતું. ... Read More

હમાસે જે મહિલા સાથે ક્રૂરતા કરી અને રસ્તા પર ઢસડી......

હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં બંને તરફથી અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધી આ યુદ્ધની ઘણી એવી તસવીરો સામે આવી છે જેણે માનવતાને શરમાવે છે. યુદ્ધના શરૂઆતન... Read More

ઈઝરાયલે હમાસના 250 ઠેકાણાઓ પર હુમલા કર્યા

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 20મો દિવસ છે. ઈઝરાયલની સેનાએ ગાઝામાં હમાસના લગભગ 250 ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ દરમિયાન તેઓએ હમાસના બેઝ, કમાન્ડ સેન્ટર, ટનલ અને રોકેટ લોન્ચરને નિશાન બ... Read More

'ઈઝરાયેલ અસ્તિત્વ માટે લડી રહ્યું છે, હમાસના સભ્યોને નહી છોડવામાં...

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલુ છે. ઈઝરાયેલ ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓ પર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. જો કે, આ હુમલાઓમાં નાગરિકો પણ મરી રહ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન... Read More

અમેરિકામાં 3 જગ્યાએ ગોળીબાર, 22 લોકોનાં મોત

અમેરિકાના લ્યુઈસ્ટન, મેનના એક રેસ્ટોરન્ટમાં બુધવારે રાત્રે સામૂહિક ગોળીબારમાં 22 લોકોના મોત થયા છે. લગભગ 60 ઘાયલ થયા છે. જેમાંથી ઘણાની હાલત નાજુક છે. CNN અનુસાર, પોલીસે લોકોને બહાર ન નીકળવા માટે ક... Read More

Israel News - હમાસ માટે ઇઝસાયલનું નવુ સિક્રેટ

7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલે 1400થી વધુ લોકોના મોત માટે જવાબદાર દરેક વ્યક્તિની શોધ કરવાનો નિર્ણય લીધો છે. આ તમામ લોકોને શોધવાના પ્રયાસોના ભાગરૂપે ઇઝરાયલે દરેક મોરચે અનેક ... Read More

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 14મો દિવસે અમેરિકાએ વિશ્વને...

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 14મો દિવસ છે. અમેરિકી રક્ષા મંત્રાલયે કહ્યું છે કે લાલ સમુદ્રમાં તહેનાત અમેરિકન યુએસએસ કાર્ની વોરશિપે 3 મિસાઈલોને ધ્વસ્ત કરી છે. પેન્ટાગોને અહેવાલ આપ્યો છે કે યમ... Read More

Israel Hamas War Live Updates:અત્યાર સુધીમાં 4500થી વધુના મોત, 12000...

સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના મિશને ચેતવણી આપી હતી કે જો ઈઝરાયેલ ગાઝા પર હુમલો કરવાનું ચાલુ રાખશે તો ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ વધી શકે છે. ઈરાને ઈઝરાયેલ પર યુદ્ધ અપરાધો અને નરસંહારનો આરોપ લગાવ્યો હ... Read More

BIG NEWS- ઇઝરાયલે ગાઝાને મિલિટરી ઝોન જાહેર કર્યું,UNએ ઇઝરાયને કહી...

ઈઝરાયલની સેનાએ સ્વીકાર્યું છે કે તે 7 ઓક્ટોબરે હમાસના હુમલાને રોકવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. ઈઝરાયલના આર્મી ચીફે કહ્યું- લોકોની સુરક્ષા કરવી સેનાનું કામ છે, પરંતુ અમે આમાં નિષ્ફળ ગયા. આ આપણા માટે એ... Read More

Hamas Israel War: હમાસના 60 આતંકીને ઠાર કર્યા,બંધકોને છોડાવવા ઇઝરાયલની...

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.  દરમિયાન, ઈઝરાયેલની સેનાએ 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓ વિરુદ્ધ હાથ ધરેલા તેના એક ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે. જેમાં ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF)ન... Read More

Israel Hamas War :ઇઝરાયલને હમાસની ધમકી ... સપનામાં પણ નહી...

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ જેમ જેમ  સમય પસાર થઇ રહ્યો છે તે સાથે વધુ તીવ્ર બની રહ્યું છે. ઈઝરાયેલ ગાઝા પટ્ટીમાં વિસ્ફોટો કરી રહ્યું છે, પરંતુ હવે સીરિયાના બે એરપોર્ટ પણ ઈઝરાયેલના ફાઈટર પ્લેનના... Read More

48 કલાકમાં 700 ઇઝારયલી અને 450 ફિલિસ્તીનીના મોત.. ગાઝા પટ્ટીથી...

શનિવારે હમાસના આતંકવાદીઓએ ગાઝાથી ઈઝરાયેલમાં 3,000 થી વધુ રોકેટ છોડ્યા બાદ ઈઝરાયેલ અને ગાઝામાં અત્યાર સુધીમાં 1,000 થી વધુ લોકો માર્યા ગયા છે. જવાબી કાર્યવાહીમાં, ઇઝરાયેલી સંરક્ષણ દળોએ ગાઝામાં હુમલો... Read More

Israel-Palestine Conflict:હિટલરના નરસંહારથી ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષ કેવી રીતે સર્જાયો?

હમાસે ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલ પર અચાનક હુમલો કર્યો. આ હુમલો કેટલો મોટો હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હમાસે ઈઝરાયેલ પર કુલ 5000 મિસાઈલો છોડી હતી. જવાબી કાર્યવાહી કરતાં ઇઝરાયલી સેનાએ પણ ... Read More

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી તબાહી,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.3

અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 હતી. આ પછી, 30 મિનિટમાં 3 આફ્ટરશોક આવ્યા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હેરાત શહેરથી લગભગ 40 કિમી દૂર હતું. મીડિયા... Read More

આતંકી સંગઠન હમાસે માત્ર 20 મિનિટમાં ઈઝરાયેલ પર 5 હજાર...

ફિલિસ્તીનના   આતંકવાદી સંગઠન હમાસે આજે સવારે માત્ર 20 મિનિટમાં ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં 40 ઈઝરાયેલના લોકોના મોત થયા હતા. હમાસના હુમલા બાદ ઈઝરાયેલે 'યુદ્ધ' જાહેર કરી દીધું છે. ... Read More

ભારત સાથેના વિવાદ વચ્ચે પુતિન કેનેડા પર ગુસ્સે થયા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સંસદમાં ભૂતપૂર્વ નાઝી સૈનિકનું સન્માન કરવા બદલ કેનેડાની આકરી ટીકા કરી છે. પુતિને કેનેડાના આ પગલાને વાહિયાત ગણાવ્યું છે. પુતિને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યુક્રેન પર ... Read More

પાકિસ્તાનમા હવે આ જ બાકી હતું ! 328 લોકોની કીડની...

પાડોશી દેશ પાકિસ્તાન આ દિવસોમાં ગરીબી સામે ઝઝૂમી રહ્યું છે. ત્યાંના લોકો ગરીબી અને ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. સ્થિતિ એવી છે કે ગરીબીથી કંટાળીને લોકો હવે પોતાની કિડની વેચવા મજબૂર બન્યા છે. લોકોની ગ... Read More

પાકિસ્તાનમાં લાઈવ શોમાં નેતાઓની બઘડાટી

પાકિસ્તાનમાં ન્યૂઝ ચેનલ પર લાઈવ શો દરમિયાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના નેતા અને વકીલ શેખ મારવત અને નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનના સાંસદ અફનાન ઉલ્લાહ વચ્ચે મારામારી થઈ હતી. બંને અહીં ડિબેટ કરી રહ્યા... Read More

પુતિનને મળ્યાના 15 દિવસમાં કિમ જોંગે આ ખતરનાક જાહેરાત કરી...

ઉત્તર કોરિયાના તરંગી નેતા કિમ જોંગ ઉને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કર્યાના થોડા જ દિવસોમાં પરમાણુ શસ્ત્રોના ઉત્પાદનમાં વધારો કરવાની હાકલ કરીને સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. આખરે, પુત... Read More

Breaking News : અઝરબૈજાનના નાગોર્નો-કારાબાખમાં ઓઈલ ડેપોમાં વિસ્ફોટ, અત્યાર સુધીમાં...

અઝરબૈજાનના નાગોર્નો-કારાબાખમાં ઓઈલ ડિપોમાં વિસ્ફોટને કારણે અત્યાર સુધીમાં 125 લોકોના મોત થયા છે. કારાબાખ અધિકારીઓએ મંગળવારે સવારે 20 લોકો માર્યા ગયાની માહિતી આપી હતી. જો કે, આ પછી પીડિતોની સંખ્યામા... Read More

ભારતના કેનેડા પર પ્રહાર:કેનેડાના આક્ષેપો રાજકિય પ્રેરિત

કેનેડા મુદ્દે વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેણે વિઝા સેવાઓથી લઈને દરેક સવાલોના જવાબ આપ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે 'આ કેસમાં અમુક અંશે પૂર્વગ્રહ છે.... Read More

Melbourne News: શું તમને PM મોદીને ‘BOSS’ કહેવાનો અફસોસ છે?...

Melbourne News: મેલબોર્નમાં એક ઈવેન્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ એક ન્યૂઝ રિપોર્ટરને ક્લાસ લેતા જોવા મળ્યા હતા. ખરેખર, પત્રકારે એન્થોનીને પૂછ્યું કે શું તેમને વડાપ્રધાન નરેન્દ... Read More

કેનેડાની અવળચંડાઈ:એડવાઈઝરી જાહેર કરીને ભારતમાં આ સ્થલે જવા ટાળવાનું કહ્યુ

ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ વધી રહ્યો છે. કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ મૂક્યો અને ભારતના એક રાજદ્વારીને હાંકી કાઢ્યો હતો... Read More

world news - યુદ્ધના મેદાન પછી હવે રશિયા અને યુક્રેન...

અત્યાર સુધી યુદ્ધના મેદાનમાં લડી રહેલા રશિયા અને યુક્રેન હવે વિશ્વની સૌથી મોટી કોર્ટમાં એકબીજાની સામે ટકરાશે. રશિયા અને યુક્રેન યુદ્ધને લઈને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં સોમવારે સુનાવણી થવાન... Read More

ચીનમાં શું થઇ રહ્યુ છે....? , વિદેશ મંત્રી પછી હવે...

વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનમાં શું ચાલી રહ્યું છે? રાષ્ટ્રપતિ શી જિનપિંગ પછી દેશના બીજા અને ત્રીજા સૌથી શક્તિશાળી નેતાઓ અચાનક ગાયબ થઈ રહ્યા છે. સૈન્ય કમાન્ડર પણ ગાયબ છે. આ પહેલા ચીનના વ... Read More

સાઉદી અરબ સાથે ભારતના સારા સબંધથી પાકિસ્તાન લાલઘૂમ

G-20 શિખર સંમેલન ભારત માટે સફળ  હતું. આ સમિટને કારણે ઘણા દેશો સાથે નિકટતા વધી છે, આ યાદીમાં પહેલું નામ સાઉદી અરેબિયાનું છે. ભારત અને સાઉદી અરેબિયાની મિત્રતાના કારણે ચીન અને પાકિસ્તાન અંદરથી ગૂંગળાવ... Read More

મોરોક્કોમાં 60 વર્ષ બાદ ભયંકર ભૂકંપ, 800થી વધુ લોકોના મોત

આફ્રિકન દેશ મોરોક્કોમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા વિનાશક ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 800 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. આ વિનાશકારી ભૂકંપને મોરોક્કોમાં છેલ્લા છ દાયકામ... Read More

આફ્રિકન દેશ મોરોક્કોમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, 296નાં મોત

આફ્રિકન દેશ મોરોક્કોમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 296 લોકોનાં મોત થયા છે. જ્યારે 153 લોકો ઘાયલ થયા છે. મોરોક્કન જીઓલોજિકલ સેન્ટરે જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 7.2 હતી. તે શુક્રવારે મોડી રાત્રે આ... Read More

અમેરિકામાં 3 સપ્ટેમ્બરના રોજ સનાતન ધર્મ દિવસ તરીકે ઉજવાશે

તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિએ સનાતન પર આપેલા નિવેદન બાદ ભારતમાં હંગામો મચી ગયો છે. દરમિયાન અમેરિકાના એક શહેરે 3 સપ્ટેમ્બરને 'સનાતન ધર્મ દિવસ' તરીકે જાહેર કર્યો છે. અમેરિકાના લુઇસવિલ... Read More

અમેરિકાના 4 રાજ્યોમાં ઇડાલિયા ચક્રવાત, 2નાં મોત

ચક્રવાત ઇડાલિયા અમેરિકાના 4 રાજ્યોમાં તબાહી મચાવી રહ્યું છે. બુધવારે ફ્લોરિડાના બિગ બેન્ડમાં લેન્ડફોલ કર્યા બાદ આ વાવાઝોડાંને કારણે અત્યાર સુધીમાં 2 લોકોનાં મોત થયા છે. ફ્લોરિડા બાદ આ તોફાન જ્યોર્જ... Read More

ભારત આવશે જો બાઇડન, 4 દિવસ રોકાઇ શકે છે ભારતમાં

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન જી-20 સમિટના બે દિવસ પહેલા 7 સપ્ટેમ્બરે ભારત પહોંચશે. આ પહેલીવાર હશે જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ ચાર દિવસ માટે ભારતમાં હશે. G-20 સમિટ 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે. બાઇ... Read More

BRICS મા સામેલ થવા માગે છે ઇરાન, પીએમ મોદી સાથે...

રશિયા અને ચીન જેવા દેશો બ્રિક્સનું વિસ્તરણ ઈચ્છી રહ્યા છે. જોકે, ભારતને આમાં રસ નથી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સૈયદ ઈબ્રાહિમ રાયસી સાથે વાત કરી છે, જેઓ બ્રિક્સમાં સામેલ થ... Read More

પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ૭૭ મા સ્વાતંત્ર્ય દિનની...

ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫ મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. કારણ કે ભારત દેશ બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયો હતો. તે સમગ્ર દેશમાં વિવિધ વ્યકિતઓને એક કરે છે. વિવિધતામાં એકતા એ ભારત દેશનો મૂળભ... Read More

ચીનમાં ભૂસ્ખલનથી 21નાં મોત, 6 ગાયબ,900 ઘરોમાં વીજળી ગુલ થઈ...

ચીનના શિઆન શહેરમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં 21 લોકોનાં મોત થયા છે. આ સાથે 6 લોકો ગુમ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ચીનના સરકારી મીડિયા અનુસાર, શુક્રવારે સાંજે આવેલા આ ભૂસ્ખલન અને પૂરમ... Read More

ચંદ્ર પર કોણ કરશે પહેલા લેન્ડિંગ ચંદ્રયાન -3 કે રશિયાનું...

રશિયા અને ભારત બંને છેલ્લા લગભગ સાત દાયકાથી મજબૂત મિત્ર છે અને હવે બંને મિત્રો તેમની મિત્રતા ચંદ્ર પર જોવા મળી શકે છે. હા, જ્યારે ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 ચંદ્રથી થોડે જ દૂર છે, ત્યારે રશિયાએ ... Read More

મિસ યુનિવર્સ ઈન્ડોનેશિયા સેક્સ સ્કેન્ડલ

મિસ યુનિવર્સ ઈન્ડોનેશિયા સ્પર્ધામાં ભાગ લેવા માટે વિજેતાની પસંદગી કરતી વખતે આયોજકો પર 6 છોકરીઓને ટોપલેસ કરવાનો આરોપ છે. પીડિતોએ એક થઈને પોલીસ અને ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને ફરિયાદ નોંધાવી. પોલીસે... Read More

મેક્સિકોમાં બસ દુર્ઘટનામાં 15 લોકોના મોતની આશંકા છે

સ્થાનિક મીડિયાએ અહેવાલ પ્રમાણે  મેક્સિકોમાં બસ અસકસ્માતમાં 15ના મોત થયા છે.  એલિટ પેસેન્જર બસ મેક્સિકો સિટીથી રવાના થઈ હતી અને તિજુઆના તરફ જઈ રહી હતી તે સમયે અકસ્માત નડયો છે, મેક્સિકોમાં બસ દુર્... Read More

new york - જ્યાં આતંકી હુમલો થયો હતો ત્યાં પીડિતો...

અમેરિકાનું ન્યુયોર્ક આમ તો પ્રવાસીઓના રહેવાના હિસાબે વિશ્વનું સૌથી મોંઘું શહેર છે. પરંતુ ત્યાંના રહેણાક વિસ્તારમાં ગગનચુંબી ઇમારતમાં ઓછી આવક ધરાવતા લોકોને ધ્યાને રાખી વાજબી ભાવે એપાર્ટમેન્ટ્સ બનાવવ... Read More

ઓસ્ટ્રેલિયાના બીચ પર ભારતીય રોકેટનો કાટમાળ મળ્યો

17 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયાના બીચ પર એક રહસ્યમય વસ્તુ વહીને આવી છે જેણે બધાને ચોંકાવી દીધા. સોમવારે ત્યાંની સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે અજાણ્યો નળાકાર પદાર્થ બીજું કંઈ નથી પરંતુ ભારતીય રોકેટનો કા... Read More

ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે 51વ્હેલ મૃત્યુ પામી

ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠે 51 વ્હેલ મૃત્યુ પામી. બુધવારે સવારે પાર્ક્સ અને વાઇલ્ડલાઇફ સર્વિસીઝે જણાવ્યું હતું કે લગભગ 100 પાઇલટ વ્હેલ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં ચીનેસ બીચ પર આવી હતી. 51 પાઇલટ વ્હેલ અહીં ફ... Read More

પાકિસ્તાનની કોર્ટમાં વાનરને પુરાવા તરીકે લાવ્યા:

પાકિસ્તાનના કરાચીમાં 14 વાંદરાના બાળકોની દાણચોરી કરવા બદલ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, જ્યારે તે શુક્રવારે કોર્ટમાં હાજર થયો, ત્યારે પુરાવા તરીકે રજૂ કરાયેલ એક વાંદરો ત્યાંથી ભાગી ગયો. જ... Read More

મહિલા ફિફા વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડમાં ગોળીબાર

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં મહિલા ફીફા વર્લ્ડ કપની શરૂઆતના કલાકો પહેલા ફાયરિંગ થયું હતું. જેમાં 2 લોકોના મોત થયા હતા. એક કન્સ્ટ્રક્શન સાઈટ પર બનેલી આ ઘટનામાં પોલીસકર્મી સહિત 6 લોકો ઘાયલ થયા હતા. BBCના... Read More

પુતિનનો એક નિર્ણય દુનિયાને કરશે અસર

રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનને મોટો ઝટકો આપ્યો છે. રશિયા કાળા સમુદ્રમાંથી યુક્રેનમાં અનાજની નિકાસને મંજૂરી આપતા કરારમાંથી બહાર નીકળી ગયું છે. રશિયાએ સોમવા... Read More

નેપાળને ભારતની મિત્રતાની ભેટ!

ભારત અને નેપાળ એકબીજા માટે પડોશીઓ કરતાં વધુ સારા સબંધો છે. આ દિશામાં આગળ વધતા, ભારતે રવિવારે નેપાળની વિવિધ સંસ્થાઓને 34 એમ્બ્યુલન્સ અને 50 સ્કૂલ બસો સહિત 84 વાહનો ભેટમાં આપ્યા હતા, સ્થાનિક મીડિયા અ... Read More

અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે,- અમેરિકા- ચિનને લપડાક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત બાદ ભારત પ્રત્યે વ્હાઇટ હાઉસનું વલણ ઝડપથી બદલાઈ રહ્યું છે. તે જ સમયે, અમેરિકા ભારત સાથે મિત્રતા ગાઢ કરવા માટે દરેક પગલાં લઈ રહ્યું છે. આ એપિસોડમાં અમેરિકી સંસ... Read More

હવે ફ્રાન્સમાં પણ UPI થી થઇ શકશે પેમેન્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફ્રાંસના પ્રવાસે છે અને આ બે દિવસીય પ્રવાસના પહેલા દિવસે મોટા સમાચાર આવ્યા છે. પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચેની મુલાકાત બાદ બં... Read More

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા - શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું કેન્યા,...

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ ઇસ્ટ આફ્રિકામાં પધાર્યા છે. કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા વગેરે દેશોમાં વસતા હરિભક્તો... Read More

આજથી ભારત સંભાળશે G-20નું પ્રમુખપદ, વર્ષભર 55 જગ્યાએ 200 બેઠકો...

વિશ્વના સૌથી વધુ આર્થિક રીતે સમૃદ્ધ દેશોના બનેલા જૂથ કે જેને G-20 તરીકે ઓળખવામાં આવે છે તેનુ પ્રમુખપદ ભારત એક વર્ષ માટે આજથી સંભાળશે. આ એક વર્ષ દરમિયાન ભારતને મહત્વના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર વૈશ્... Read More

Load more