National

Exit Polls: મહારાષ્ટ્રમાં મહાયુતિ કે MVA સરકાર, ઝારખંડમાં કોણ મારશે બાજી?

20 Nov, 2024

Maharashtra – Jharkhand Election Exit Polls : મહારાષ્ટ્ર-ઝારખંડમાં આ વખતે આરપારની લડાઈ છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદારોએ પોતાની આગામી સરકાર પસંદ કરવા માટે મતદાન કર્યું. આજે ઝારખંડમાં બીજા તબક્કાનું (38 બેઠકો) મતદાન થયું હતું અને જ્યારે મહારાષ્ટ્રમાં તમામ 288 બેઠકો પર મતદાન થયું હતું. ત્યારે હવે મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા છે. […]


Gujarat

સોમનાથમાં રાજ્યના વિકાસનો રોડમેપ તૈયાર કરશે સરકાર, આવતીકાલથી શરૂ થશે ચિંતન શિબિર

20 Nov, 2024

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા નિયમિત સમયે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે ચિંતન શિબિરનું આયોજન 21 નવેમ્બરથી કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ ચાલનારી ચિંતન શિબિર યાત્રાધામ સોમનાથ ખાતે યોજાશે. આ ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ, રાજ્ય સરકારના અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારીઓ સામેલ થશે.વડાપ્રધાન  નરેન્દ્રભાઈ […]


World

સિક્યોરિટી કાઉન્સિલમાં ઈઝરાયલ સામે 10 દેશો ઊભા, હવે બધાની નજર અમેરિકા પર છે; આજે જ મતદાન

20 Nov, 2024

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 13 મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે લાખો લોકોને ગાઝામાંથી ભાગવું પડ્યું છે અને લગભગ 45 હજાર લોકોના...


recent videos