ઇરાન- ઇઝરાયલ, અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. આવી સ્થિતિમાં ટેક્નોલોજી નો ઉપયોગ વધુ મહત્વનો બની જાય છે. ઇઝરાયલ પાસે યુદ્ધઝ સમયે બચવા માટે ખૂબ જ સારી ટેક્નોલોજી છે. આમ પણ ઇઝરાયલ યુદ્ધના સાધનો અને ટેક્નોલોજી માટે ખૂબ જ આગળ છે. ત્યારે તમને જાણીને નવાઇ લાગશે કે, જો કોઇ દેશ ઇઝરાયલ પર મિસાઇલ છોડે તો તેને રેડ એલર્ટ મળે છે. ઇઝરાયલ પાસે મિસાઇલ વોર્નિગ સિસ્ટમ છે. આ સિસ્ટમનું ઓફિશયલ નામ હોમ ફ્રંટ કમાંડ એલર્ટ સિસ્ટમ છે. જેને સાદી ભાષામાં રેડ એલર્ટ કહેવામાં આવે છે.
આયરોન ડોમ મિસાઇલ ને આ સિસ્ટમ હવામાં રોકી દેછે પરંતુ વોર્નિગ સિસ્ટમ ઇઝરાયલના લોકોને સેકંડમાં એલર્ટ કરી દે છે અને એલર્ટ કરે છે તમે હવે સુરક્ષીત જગ્યા પર પહોંચી જાવ. આ સિસ્ટમ આર્યન ડોમ કરતા વધુ લોકોને સુરક્ષીત કરી રહ્યુ છે. હુમલો થતાની સાથે જ 90 સેન્કડમાં જ લોકોને એલર્ટ મળી જાય છે જેના કાણે તેઓ સુરક્ષીત રીતે શેલ્ટરમાં પહોંચી શકે છે.
જ્યારે યુદ્ધ સમયમાં ઇરાન અથવા હિજબુલ્લાહ તરફથી મિસાઇલ છોડવામાં આવે છે ત્યારે ઇઝરાયલની આ રડાર નેટવર્ક મિસાઇલ લોન્ચ થતા હોતે પકડી પાડે છે. રડાઇ મિસાઇલની ગતિ, દિશા, અને લક્ષ્યને ઓળખી પાડે છે. બેટલ મેનજમેન્ટ સેન્ટર નક્કી કરે છે કે આ મિસાઇલ કયા વિસ્તારમાં પડશે. જો મિસાઇલ નાગરિકોના વિસ્તારમાં જતિ હોય તો તે તરત જ એલર્ટ કરી દે છે.
કેવી રીતે મળે છે એલર્ટ –
કેટલી સેકન્ડમાં એલર્ટ મળે છે
આ સિસ્ટમ આયરન ડોમથી કેમ વધુ પ્રભાવી છે
ઇઝરાયલમાં વર્ષોથી ચાલતી પ્રશિક્ષણ સિસ્ટમને કારણે નાગરિકો 15 સેંકડ માં શેલ્ટરમાં પહોંચી જાય છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે આ એલર્ટ સિસ્ટમ ઇઝરાયલ માટે ખૂબ મહત્વની છે જેના કારણે ઇઝરાયલના લોકોના જીવ બચી શકે છે.