Related Posts
સવારે ઇઝરાયલી સેનાએ ગાઝા પર જોરદાર હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા 34 પેલેસ્ટિનિયનોના મોત થયાના અહેવાલ છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલો આ ખૂબ જ ઘાતક હુમલો હતો. સ્થાનિક હોસ્પિટલ દ્વારા મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.હુમલા દરમિયાન ઇઝરાયલી સેનાએ ગાઝામાંથી એક થાઈ બંધકનો મૃતદેહ મેળવ્યો હતો. IDF એ જણાવ્યું હતું કે 7 ઓક્ટોબર 2023 ના રોજ હમાસના આતંકવાદીઓ દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.