Related Posts
Rekha Jeetendra Controversial Scene: રેખા બોલીવુડની સદાબહાર અભિનેત્રી છે. તે પોતાની દરેક ફિલ્મના પાત્રમાં પ્રાણ પુરાય જાય એવો અભિનય કરે છે. એક બ્લોકબસ્ટર ફિલ્મમાં પણ રેખાએ આવો જ અભિનય કર્યો છે પરંતુ આ ફિલ્મના તેના અભિનયથી અભિનેતા બેકાબૂ થઈ ગયા હતા.
1989 માં ફિલ્મ સૌતન કી બેટી આવી હતી. જેમાં જીતેન્દ્ર, જયા પ્રદા અને રેખા મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં એક બોલ્ડ સીન હતો જે રેખા અને જીતેન્દ્ર વચ્ચે બાથટબમાં શૂટ થયો હતો.
સીનમાં રેખા અને જીતેન્દ્ર નશામાં ચૂર થઈ બાથટમમાં ઉતરી જાય છે. આ સીન કે સમયે નજરે જોનાર લોકોનું કહેવું હતું કે આ સીનમાં જીતેન્દ્ર રેખા સાથે બેકાબૂ થઈ ગયા હતા અને સીન રિયલ લાગવા લાગ્યો હતો.