IND VS ENG TEST – ભારતની ખરાબ ફિલ્ડીગ અને સહેલા કેચ ડ્રોપ કરવાથી મુશ્કેલીમા ટીમ ઇન્ડિયા

By: nationgujarat
22 Jun, 2025

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહી છે પહેલી ટેસ્ટ મેચ જેમા ભારતે તદન ખરાબ ફિલ્ડિગ કરી છે જેના કારણે ઇંગ્લેન્ડ હવે મજબૂત સ્થિતિમા છે. ઇંગ્લેન્ડના બેટર બ્રુક99 રન પર આઉટ કર્યો જો કે બ્રુકના 3  સરળ કેચ ઇન્ડિયાએ છોડયા જેના કારણે 99 રન  કર્યા છે. આ પહેલા ગઇકાલે વિકેટ મળી તેમા નો બોલ હોવાથી બિરુકને ફરી જીવતદાન મળ્યુ હતું. કેચ છોડવાના કારણે કોચ ગૌતમ ગંભીર ખિલાડીઓથી નારાજ દેખાયા હતા. ખરબ ફિલ્ડિંગ અને મીસ કેચના કારણે ઇંગ્લેન્ડ 150 રન વઘાર કરવાની તક મળી જે ભારતને ગેમમાથી બહાર કરી શકે છે. હાલ ઇંગ્લેન્ડ 400 રન પાર કરી દિધા છે ઇંગ્લેન્ડ સામે લીડ ઘટી જતા ટીમ ઇન્ડિયાએ હવે બીજી બેટીગમા દમદાર પ્રદર્શન કરવું પડશે જો જીત માટે ટાર્ગેટ મોટો સેટ નહી કરે તો ચોક્કસ ભારત મેચ હારી જશે.

આજે  જ ભારતની બીજી બેટીંગ આવી જાય તેવી સંભાવના છે હોલ આ અહેવાલ લખાઇ રહ્યો છે ત્યા સુઘીમાં ઇંગ્લેન્ડનો સ્કોર 404-7 વિકેટ છે.


Related Posts

Load more