બૉલીવુડ ની અભિનેત્રી કરિશ્મા કપૂર ના પૂર્વ પતિ નું “પોલો ” રમતા હ્રદયરોગ થી થયું નિધન .

By: Krunal Bhavsar
13 Jun, 2025

બૉલીવુડ ની હિરોઈન કરિશ્મા કપૂર ના પતિ , કપુરખાનદાન ના પૂર્વ જમાઈ તેમજ નામચિન્હ વેપારી એવા સંજય કપૂર નું 53 વર્ષ ની ઉંમરે હૃદય રોગ ના હુમલા થીનિધનથયું છે .

દુઃખદ ઘટના ઇંગ્લેન્ડ ના ગાર્ડ્સ પોલો ક્લબ માંપોલોની રમત રમતી વખતે બની હતી. હૃદય રોગ ના અચાનક હુમલા થી સંજય કપૂર જમીન ઉપર ઢાળી પડ્યા હતા, એમને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પણ ત્યાં સુધી માં તો ખુબ મોડું થઇ ગયું હતું .

અભિનેતા તેમજ લેખક એવા સુહેલ શેઠે કરી હતી તેમનાનિધનની પુષ્ટિ.

સંજય કપૂર નાનિધનની પુષ્ટિ અભિનેતા તેમજ લેખક એવા સુહેલ શેઠે એક્સ ટ્વીટર પાર પોસ્ટ નાખી ને કરી હતી, તેમનાનિધનની માહિતી આપતી વખતે એમણે દુઃખ વ્યક્ત કર્યું હતું . એમણે કહ્યું કે સંજય કપૂર ની અણધારી વિદાઈ થી હુંઆહટથયો છું , દુઃખ ના સમય માં હું એમના પરિવાર સાથે છું. સંજય કપૂર ના નિધન ની માહિતી મળતાં સોશિયલ મીડિયા પરિચિત વ્યક્તિઓ પોતા નો શોક પ્રકટ કરી રહ્યા છે.

કરિશ્મા કપૂર જોડેલગ્નઅનેછૂટા છેડા

સંજય કપૂર બૉલીવુડ ની અભિનેત્રીકરિશ્મા કપૂરના પૂર્વ પતિ હતાં . વર્ષ 2003 માં બંને ના લગ્ન થયા હતાં .આં લગ્ન થી બંન્ને ને બે સંતાનો છે , દીકરીસમાયરાતેમજ દીકરોકિયાન ” . જો કે લગ્ન બહુ સમય સુધી નહોતા ટકી શક્યાં ને વર્ષ 2016 માં બંન્ને નાછૂટા છેડાથઇ ગયા હતા, જયારેછૂટા છેડાની પ્રોસેસ ચાલુ હતી સમયગાળા દરમિયાન કરિશ્મા કપૂરે સંજય કપૂર પર ગંભીર આરોપો નર્કજન્ય હતાં. કરિશ્મા કપૂર જોડેછૂટાછેડાથતાં સંજય કપૂરે પ્રિયા સચદેવ જોડે બીજા લગ્ન કાર્ય હતાં


Related Posts

Load more