Diesel Price Hike:પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, પ્રીમિયમ ડીઝલના ભાવ વધતાં સામાન્ય જનતાને પડશે સીધી અસર

By: Nation Gujarat Team
01 Apr, 2026

Diesel Price Hike: દેશભરમાં ઇંધણના ભાવ ફરી એકવાર વધતા લોકો પર બોજ વધ્યો છે. પ્રીમિયમ પેટ્રોલ બાદ હવે પ્રીમિયમ ડીઝલ પણ મોંઘું થયું છે.

પ્રીમિયમ ડીઝલના ભાવમાં વધારો

ઓઇલ કંપનીઓએ સોમવાર મધ્યરાત્રિથી પ્રીમિયમ ડીઝલના ભાવમાં આશરે 1.50 પ્રતિ લિટરનો વધારો કર્યો છે. આ નિર્ણય આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ અને રૂપિયાના વિનિમય દરને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. નવી કિંમતો લાગુ થતા હવે પ્રીમિયમ ડીઝલ વધુ મોંઘું બન્યું છે.


Related Posts

Load more