UNની નોકરીથી લઈને પીએમ મોદીના રણનીતિકાર અને જન સુરાજ સુધી… જાણો પ્રશાંત કિશોરની અનોખી સફર

By: Nation Gujarat Team
03 Aug, 2026

Prashant Kishor Career and Education: બિહારની બાંકીપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામો બાદ ફરી એકવાર જન સુરાજ પાર્ટીના ફાઉન્ડર પ્રશાંત કિશોર (PK) ચર્ચામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીનની આ પરંપરાગત બેઠક પર ટક્કર આપી રહેલા PK એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી અભિયાનની મોટી કમાન સંભાળી ચૂક્યા છે. વિદેશમાં અભ્યાસ અને શાનદાર નોકરી છોડીને પ્રશાંત કિશોર કેવી રીતે ભારત પાછા ફર્યા અને પછી રાજકારણની પીચ પર ઉતર્યા, તેની ચર્ચા ચારેય તરફ થઈ રહી છે. ચાલો જાણીએ કે, આખરે પ્રશાંત કિશોર અમેરિકા અને આફ્રિકામાં શું નોકરી કરતા હતા અને તેમણે અભ્યાસ ક્યાંથી ક્યો છે.


Related Posts

Load more