Related Posts
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં, ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમવા જઈ રહી છે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવાની છે. આ મેચમાં રોહિત શર્મા ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે નઝમુલ હુસૈન શાંતો બાંગ્લાદેશી ટીમનું નેતૃત્વ કરશે. ભારત ટોસ હાર્યુ છે ભારતની બોલીંગ આવી છે. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતી બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે.