Breaking News

ઇઝરાયલે ગાઝા પર ફરી હુમલો કર્યો જેમા 81ના મોત 400 થી વધુ ઇજાગ્રસ્ત

By: nationgujarat
29 Jun, 2025

ઇઝરાયલ સેનાએ ગાઝા પર ફરીથી હવાઇ હુમલો કર્યો છે આ હુમલામા અંદાજ પ્રમાણે 41 ફિલિસ્તીનીના મોત થયા  અને 400 થી વઘુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. હુમલામા  મહિલાઓ અને બાળકોના પણ મોત થયા છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રીએ મોતના આંકતાની જાહેરાત કરી છે.

મળતી માહિતી પ્રમાણે ઇઝરાયલે ગાઝામા ભીડભાડ વાળા વિસ્તાર,એપાર્ટમેન્ટ,સ્ટેડિયમ જેવા સેન્ટર પર હુમલો કર્યો છે. ત્યાના સ્થાનિકના જણાવ્યા પ્રમાણે  ઇઝરાયલ ના હુમલાથી ચારેય બાજુ ધુમાડા ધુમાડા અને ધુળની ડમરી અને લાશો જોવા મળી હતી

આ હુમલો તે સમયે થયો છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે હવે આવતા અઠવાડીયા સુઘીમા સિઝફાયર પર સહમતી થઇ જશે. આ પહેલા પણ ઇઝરાયલે શુક્રવારે હુમલો કર્યો હતો જેમા 42 લોકોના મોત થયા હતા.

બીજી બાજુ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ વધુ તેજ બની રહ્યુ છે. 27 જૂનની રાત્રે રશિયાએ યુક્રેન પર સૌથી મોટો હુમલો કર્યો હતો


Related Posts

Load more