આ 3 રાશિવાળા જબરદસ્ત ધનલાભ થવાની સંભાવના

By: nationgujarat
11 Mar, 2025

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જે પ્રકારે શનિ ગ્રહ સૌથી ધીમી ગતિથી ચાલ બદલવા માટે જાણીતો છે બરાબર એ જ પ્રકારે ચંદ્ર સૌથી ઝડપથી રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરવા માટે જાણીતો છે. વૈદિક પંચાંગ મુજબ ગ્રહોના રાજકુમાર બુધના નક્ષત્રમાં ચંદ્ર ગોચર કરશે. 11 માર્ચના રોજ મંગળવારે મોડી રાતે 12.51 કલાકે ચંદ્ર આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આવામાં 3 રાશિઓ પર સકારાત્મક પ્રભાવ પડી શકે છે.

મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે આ સમય સારો રહેશે. જીવનમાં સકારાત્મક પરિણામ આવી શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. ધન વૃદ્ધિના યોગ બનશે. લાઈફ પાર્ટનરનો સાથ મળશે. જીવનમાં ખુશહાલી આવશે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે. કોઈ નવું કાર્ય શરૂ કરવાનો વિચાર મનમાં આવી શકે છે. સંબંધીઓની અવરજવર રહેશે. મન પ્રસન્ન રહેશે. માન અને સન્માનમાં વધારાના યોગ બની રહ્યા છે.


Related Posts

Load more