બદ્રીનાથથી પરત ફરી રહેલું હેલિકોપ્ટર જોશીમઠ પાસે ક્રેશ થયું

By: Nation Gujarat Team
30 Oct, 2026

ઉત્તરાખંડથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ચમોલી જિલ્લામાં બદ્રીનાથ ધામથી ફાટા જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. અક્સમાત જોશી મઠની પાસે હાથી પહાડની પાછળ ચાયી ગામ વિસ્તારમાં થયો હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો નથી.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score