Related Posts
ઉત્તરાખંડથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ચમોલી જિલ્લામાં બદ્રીનાથ ધામથી ફાટા જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. અક્સમાત જોશી મઠની પાસે હાથી પહાડની પાછળ ચાયી ગામ વિસ્તારમાં થયો હોવાનું કહેવાય છે. જો કે હજુ સુધી હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો નથી.