કોંગ્રેસને ઝટકો… પીએમ મોદીની માતાનો AI વિડિયો દુર કરવા હાઇકોર્ટે આપ્યો આદેશ

By: nationgujarat
17 Sep, 2025

કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતાનો એઆઇ વિડિયો મામલે સુનવણી કરતા પટના હાઇકોર્ટે કડક શબ્દોમાં ટીપ્પણી કરી છે. કોર્ટે કોંગ્રેસને તાત્કાલીક અસરથી વિડિયો દુર કરવા આદેશ આપ્યો છે.

બ્રેકિંગ સમાચાર છે અપડેટ થઇ રહ્યા છે.


Related Posts

Load more