BIG BREAKING: સીએમ શિવરાજ બુધનીથી ચૂંટણી લડશે

By: nationgujarat
09 Oct, 2023

ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશમાં પોતાના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. જેમાં કુલ 57 લોકોના નામ સામેલ છે. આ યાદીમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ સહિત 24 મંત્રીઓને ટિકિટ આપવામાં આવી છે. સીએમ શિવરાજ સિંહ બુધની વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડશે..જ્યારે રાજસ્થાન માટે 84 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સાંસદ દિયા કુમારીનો પણ સમાવેશ થાય છે. તેમને વિદ્યાધર નગરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

સમાચાર અપડેટ થઇ રહ્યા છે હાલ જ બ્રેકિંગ આવ્યા છે. …


Related Posts

Load more