આજે ગમે તે સમયે થશે એશિયાકપ માટે ભારતીય ટીમની જાહેરાત

By: nationgujarat
21 Aug, 2023

એશિયાકપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમની આજે જાહેરાત થવાની છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકર પ્રેસ કોન્ફરન્સ કરી ટીમની જાહેરાત કરશે. એવી સંભાવના છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં ટીમ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેટપ્ટેન રોહીત શર્મા પણ હાજર રહેશે. ઘણા લાંબા સમય પછી પ્રોસ કોન્ફરન્સ થકી ટીમની જાહેરાત થશે. આ ટીમમાં 17 ખેલિડાીઓના નામ જાહેર થશે. આમાંથી મોટા ભાગના ખિલાડીઓ વિશ્વકપ માટે દાવેદારી નોંધવશે.

સંભવીત ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, લોકેશ રાહુલ (વિકેટકીપર, ફિટનેસને આધીન), શ્રેયસ ઐયર (ફિટનેસને આધીન), હાર્દિક પંડ્યા , રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઈશાન કિશન (વૈકલ્પિક વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, યુઝવેન્દ્ર ચહલ અથવા રવિચંદ્રન અશ્વિન.


Related Posts