IND Vs PAK – શું કોહલી અને રાહુલની ધીમી બેટીંગ ને કારણે સ્કોર 380 સુઘી ન થયો ? 357 રનનો ટાર્ગેટ

By: nationgujarat
11 Sep, 2023

આજે રીઝર્વ દિવસ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ હતી ભારતે પ્રથમ દિવસની શરૂઆત 147/2ના સ્કોરથી કરી હતી.વિરાટ કોહલી અને કેએલ રાહુલે અંતિંમ ઓવર સુધી બેટીગ કરી અને સ્કોર 300 ને પાર કર્યો . બંને વચ્ચે 207 + રનની ભાગીદારી થઈ.રાહુલે તેની કારકિર્દીની 14મી ફિફ્ટી 60 બોલમાં પૂરી કરી છે, જ્યારે કોહલીએ તેની 66મી ફિફ્ટી મારી છે.આ પહેલા કેપ્ટન રોહિત શર્મા 56 રન બનાવીને આઉટ થયો હતો અને શુભમન ગિલ 58 રન બનાવીને આઉટ થયો હતો. જો કે કોહલી અને રાહુલ વચ્ચે ધીમી રમતે ભારતનો સ્કોર ઓછો કર્યો બંને ખિલાડીઓ પાતોની સેન્ચુરી કરવા ઝડપી સ્કોર ન કર્યો તેમ ક્રિકેટ પંડિતોનું માનવું છે.

કોહલીએ પાકિસ્તાન સામે 13 હજાર રન પુરા કર્યા .  અને રાહુલે 100 રન કર્યા 6 મહિના પછી પરત ફર્યા પછી 100 રન કર્યા અને ઇસાન કિસાનની ચિંતા વઘારી દીધી છે. રાહુલે 100 બોલમાં 100 રન કર્યા. કોહલીએ 6 ફોર અને 2 સિકસ ફટકારી તો રાહુલે 12 ફોર અને 2 સિક્સ ફટાકારી છે. કોહલીએ 2 રન 15 વખત લીધા તો રાહુલે 6 વખત 2 રન કર્યા. બંને ખિલાડીઓ સારુ રમ્યા તેમા કોઇ સવાલ નથી પરંતુ બેટીંગ પીચંમાં સ્કોર 380 સુધી પહોંચી શકે તેમ હતો તે ન થયો. જો આની જગ્યાએ પંડયા કે ઇશાન કિશન  40 ઓવર પછી રમવા આવ્યા હોત તો સ્કોર ભારતનો 350 ઉપર હોત તેમાં કોઇ બે મત નથી. ભારતે 357 રનનો જીતનો ટાર્ગેટ આપ્યો છે પાકિસ્તાનને

નીચેના બોલિક સ્કોર કાર્ડ પરથી સમજી શકાય છે કે 50 રન કરવા 8 ઓવર બગાડી છે  45 ઓવરમાં ભારતે 300 રનનો સ્કોર કર્યો  … રાહુલ રન લેવામાં પણ નિષ્ક્રિય દેખાયો કોહીલ  બે રન દોડવા માગતો ત્યારે રાહુલ  રનિગ પુરી નોહતો કરી શકતો તે પણ જોવા મળ્યું કારણ કે સર્જરી પછી મેચ માં પરત ફર્યો છે એટલે કે  શંકા છે કે કે.એલ. રાહુલ હજી સંપુર્ણ ફિટ છે કે કેમ કારણ કે ઘણી ઓવરમાં બે રન લેવા માગતા કોહલી ને પાછો મોકલ્યો હતો.

 

33
204/2(11 runs, 0 wkt)
34
211/2(7 runs, 0 wkt)
35
225/2(14 runs, 0 wkt)
36
228/2(3 runs, 0 wkt)
37
231/2(3 runs, 0 wkt)
38
237/2(6 runs, 0 wkt)
39
243/2(6 runs, 0 wkt)
40
251/2(8 runs, 0 wkt)
41
255/2(4 runs, 0 wkt)
42
264/2(9 runs, 0 wkt)
43
280/2(16 runs, 0 wkt)
44
286/2(6 runs, 0 wkt)
45
300/2(14 runs, 0 wkt)
BOWLING O M R W ECON 0s 4s 6s WD NB
9.4 0 75 1 7.75 26 10 1 1 0
9 1 51 0 5.66 31 6 1 1 0
9 0 56 0 6.22 23 7 0 0 0
5 0 27 0 5.40 18 2 0 2 0
10 1 71 1 7.10 24 4 4 0 0
5 0 46 0 9.20 9 4 2 0 0

 


Related Posts

Load more