કોંગ્રેસ માટે મહત્વના સમાચાર – ગુજરાતના પ્રભારીની કરાઇ જાહેરાત

By: nationgujarat
17 Aug, 2023

ગુજરાત કોંગ્રેસ માટે મહત્વના સમાચાર આવ્ય છે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફેરફાર થયા છે. પ્રમુખ નવા જાહેર થયા પછી પ્રભારી પણ બદલાઇ ગયા છે, મુકુલ વાસનીકને પ્રભારીની જવાબદારી આપવામાં આવી આ પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્મા હતા.  અગાઉ કેન્દ્રીય મંત્રી પણ રહી ચુકયા છે મુકુલ વાસનીક  હાલ કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ છે


Related Posts