ગાંધીનગર મનપા માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર, યુવાનો અને મહિલાઓ માટે મોટા વચનો આપ્યાં

By: Nation Gujarat Team
01 Oct, 2026

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પાટનગરમાં રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મહાનગરપાલિકાની ચૂંટણી માટે પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં ‘કોંગ્રેસના કમિટમેન્ટ’નો નારો આપ્યો છે. કોંગ્રેસે મહિલાઓ, યુવાનો અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર દાવ ખેલ્યો છે, તો બીજી તરફ ભાજપે પણ કોંગ્રેસના આ મેનિફેસ્ટો સામે જોરદાર મોરચો માંડ્યો છે. ભાજપે આ ઢંઢેરાને હાસ્યાસ્પદ ગણાવી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ગણાવ્યો છે.


Related Posts

Load more