બી.એ.પી.એસ.સ્વામિનારાયણસંસ્થાદ્વારાનિર્મિત, પશ્ચિમગોળાર્ધનાસૌથીમોટાહિન્દુમંદિરઅનેસાંસ્કૃતિકપરિસરઅક્ષરધામને,અમેરિકીન્યાયતંત્રએક્લિનચિટઆપીછે. આમંદિરનુંનિર્માણકાર્યચાલીરહ્યુંહતુંતેદરમિયાનસન2021માંકેટલાકભારતીયકારીગરોએઅમેરિકીનાગરિકતાઅનેવિપુલધનમેળવવાનીલાલચમાંમંદિરનાતંત્રપરમિનિમમવેજિસ,જાતિવાદઅનેહ્યુમનટ્રાફિકિંગજેવાંગંભીરઆરોપોલગાવ્યાહતા.તેનાકારણે, આઆરોપોબાબતેઅમેરિકીન્યાયતંત્રદ્વારાક્રિમિનલઈન્વેસ્ટીગેશનએટલેકેફોજદારીજાંચછેલ્લાંચારવર્ષથીચાલીરહીહતી.
ચારવર્ષનીગહનપ્રક્રિયાબાદગઈકાલેઅમેરિકીન્યાયતંત્રદ્વારાઆતમામઆરોપોફગાવીદઈનેબી.એ.પી.એસ.સ્વામિનારાયણસંસ્થાનેઆતમામઆરોપોથીમુક્તજણાવીછે.અમેરિકાસ્થિતબી.એ.પી.એસ.સ્વામિનારાયણસંસ્થાએસરકારનાઆન્યાયપૂર્ણનિર્ણયનેઆવકારીનેઆવાકઠિનસંજોગોમાંસહયોગઆપનારઅનેકહિન્દુસંસ્થાઓસહિતસૌનોવેબસાઈટપરહાર્દિકઆભારમાન્યોછે. ઉલ્લેખનીયછેકે, ઉપરોક્તઆરોપોલગાવીનેમંદિર-નિર્માણછોડીનેનીકળીગયેલાએ110કારીગરોનેબદલે,આઅક્ષરધામમહામંદિરનુંનિર્માણબી.એ.પી.એસ.સ્વામિનારાયણસંસ્થાના12,500સમર્પિતનિસ્વાર્થસ્વયંસેવકોએમાત્રદોઢવર્ષમાંપૂર્ણકરીદીધુંનેભારતીયસંસ્કૃતિનુંએકઅનોખુંનજરાણુંપશ્ચિમવિશ્વનેધરીનેસંસ્કૃતિતથાસંસ્થાનુંગૌરવવધાર્યુંછે.
બી.એ.પી.એસ. સંસ્થાસામેમુકાયેલામિથ્યાઆરોપોનેપડતાંમૂકવાનોઅમેરિકીન્યાયતંત્રદ્વારાલેવાયેલોઆનિર્ણય, બી.એ.પી.એસ. સ્વામિનારાયણસંસ્થાનાશાંતિપૂર્ણસેવાઅનેનિસ્વાર્થસમર્પણનાલક્ષનેવધુઉજાગરકરેછે. ‘સત્યમેવજયતે’નાશાશ્વતમંત્રમાંવિશ્વાસધરાવતીબી.એ.પી.એસ. સ્વામિનારાયણસંસ્થાઅનેતેનાલાખોહરિભક્તોએધૈર્યપૂર્વકઆસમયનેપસારકરીનેવધુપ્રતિબદ્ધતાસાથેરચનાત્મકસેવાકાર્યોકર્યાંછે. ક્રિમિનલઈન્વેસ્ટિગેશનનાઆપડકારભર્યાસમયમાંભગવાનશ્રીસ્વામિનારાયણઅનેસંસ્થાનાઆધ્યાત્મિકગુરુદેવપરમપૂજ્યમહંતસ્વામીમહારાજનાઆશીર્વાદથીસૌનીશ્રધ્ધાઅનેસૌનીનિષ્ઠાવધુદૃઢબનીછે. તેઓનાઆશીર્વાદથીનિર્મિતબી.એ.પી.એસ. સ્વામિનારાયણઅક્ષરધામ, ભારતીયકલા-કૌશલ્ય, સંસ્કૃતિ, સેવાઅનેઅધ્યાત્મનુંએકમૂર્તિમાનસ્વરૂપછે, જેઆવનારાસમયમાંપોતાનીવિરાટસેવાઓનોવ્યાપવધુવિસ્તારતુંરહેશે.