ભાજપે આપી પ્રતિક્રિયા
ભાજપે આ મામલે કોંગ્રેસના ઘેરતા કહ્યું કે આ એક શરમજનક હરકત છે અને દેશને શર્મિંંદા કરવામાં આવ્યો છે. આ રીતે આવા મંચ પર દેખાવ કરવાથી દેશની છબિ ખરડાશે. હવે આ મામલે દિલ્હી પોલીસ એફઆઈઆર નોંધીને કડક કાર્યવાહી કરી શકે છે. હાલમાં દેખાવો કરનારા કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી છે.