ભાદરવી પૂનમ અંતર્ગત ગાંધીનગર ના કોબા સર્કલ થી નર્મદા કેનાલ રોડ વચ્ચે માલધારી દિવ્યાંગ સમૂહ દ્વારા ભંડારા સ્વરૂપે “છાસ વિતરણ કેમ્પ“નું આયોજન કરાયું હતું ,પગપાળા સંઘ માં જતા હજારો ભાવિ ભક્તો એ કેમ્પ ની મુલાકાત કરી ને પ્રસાદી રૂપી “છાસ” પીધી હતી , સાથે લોકો એ માઁ અંબા નો જયકારો બોલાવ્યો હતો.
‘આ પ્રસંગે માલધારી દિવ્યાંગ સંગઠન ના પ્રમુખ “શ્રી દેસાઈ રાજેશ અજીમાણા” એ આ છાસ વિતરણ કેમ્પ માં સાથ સહકાર આપી ને પોતા નું યોગદાન આપવા બદલ દરેક “દાતાઓ” નો તેમજ આ કેમ્પ માં સેવા આપનાર “સાથી મિત્રો” નો “હૃદય“થી આભાર વ્યક્ત કર્યો હતો.
આ છાસ કેમ્પ માં તેમજ અલગ અલગ સંસ્થા ના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ સન્માન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં સેવા આપનાર દાતાઓ અને અલગ અલગ સંસ્થા ના પ્રમુખ અને ઉપ પ્રમુખ નું લિસ્ટ નીચે મુજબ છે.

માલધારી દિવ્યાંગ પ્રમુખ & ઉપપ્રમુખ
શ્રી દેસાઈ રાજેશ અજીમાણા
શ્રી ભગવતીબેન જોરણગ

માલધારી દિવ્યાંગ સંગઠન ભામાશા
દેસાઈ નાગજીભાઈ હોડપ દાતાશ્રી
બાપુનગર ના પ્રમુખ શ્રી રાજુભાઈ ભાવસાર
દેસાઈ વિષ્ણુભાઈ ભાઠોર
ભરવાડ હરેશભાઈ રાધનપુર
ભરવાડ આલાભાઈ આણદ
દેસાઈ ગીતાબેન માકણજ
દેસાઈ બાબુભાઈ એઠોર
કમિટી મેમ્બર
દેસાઈ ઈશ્વરભાઈ ઈડર
દેસાઈ લાલાભાઇ વેલોડા
દેસાઈ કાંતિભાઈ ધારીયાલ
દરેક દાતાશ્રીઓને ખૂબ ખૂબ આભાર.
માનવ સેવા સંઘના એડવોકેટ
પ્રમુખશ્રી નીતિનભાઈ પટેલ રીતેશભાઈ પટેલ
છાસ કેમ્પમાં સેવા આપનાર
પરમાર જગદીશભાઈ
ભરતસિંહ બાપુ
અનિલભાઈ પટેલ
લક્ષ્મીબેન અશોકભાઈ સુથાર
સેવંતીલાલ રમેશભાઈ અને બીજા સાથી મિત્રો