યુદ્ધમાં નવા દેશની એન્ટ્રી, ઈરાકનો અમેરિકાના સૈન્ય બેઝ પર હુમલો, 400 થી વધુ ફ્લાઈટ્સ રદ

By: Nation Gujarat Team
01 Mar, 2026

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત વિસ્ફોટક બની ગઈ છે. અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચારની પુષ્ટિ બાદ હવે યુદ્ધની જ્વાળાઓ અન્ય દેશો સુધી પ્રસરી રહી છે. ઈરાકે પણ હવે આ જંગમાં ઝંપલાવ્યું છે.

ઈરાકની એન્ટ્રી અને અમેરિકન બેઝ પર હુમલો

તાજા અહેવાલો મુજબ, ઈરાકની ‘રેઝિસ્ટન્સ ફોર્સ’ એ ઈરાકી કુર્દિસ્તાનના એરબિલમાં આવેલા અમેરિકી સૈન્ય બેઝને નિશાન બનાવી હુમલા શરૂ કર્યા છે. ઈરાન પર થયેલા હુમલાના વિરોધમાં ઈરાકી દળોએ અમેરિકા સામે મોરચો ખોલ્યો છે.

ખામેનેઈના મોત બાદ ઈરાનમાં માતમ અને નવા સુપ્રીમ લીડરની વરણી 

US-Israel and Iran War LIVE UPDAT


Related Posts

Load more