Related Posts
તમે મીઠી અને રસદાર બૂંદી તો ખાધી જ હશે. બુંદીનો ઉપયોગ મીઠાઈ બનાવવામાં તો થાય જ છે, સાથે જ ઘણીઆર ભગવાનના પ્રસાદ તરીકે પણ બૂંદી અર્પણ કરવામાં આવે છે. તમે ઘણીવાર બજારમાંથી મીઠી બૂંદી ખરીદતા હશો. પરંતુ શું તમે ક્યારેય મીઠી બૂંદી ઘરે બનાવવાનો પ્રયાસ કર્યો છે? જો નહીં તો, આજે અમે તમારા માટે મીઠી બૂંદીની રેસિપી લઇ આવ્યા છીએ. જેના દ્વારા તમે સરળતાથી ઘરે બૂંદી બનાવી શકો છો.
જો દોરો દેખાય છે, તો ખાંડની ચાસણી તૈયાર છે.
ધ્યાન રાખો કે બેટર બહુ પાતળું ન હોવું જોઈએ અને વધારે જાડું ન હોવું જોઈએ. આ પછી તેમાં ફૂડ કલરનાં 2-3 ટીપાં ઉમેરો અને તેને ફરીથી મિક્સ કરો.