વેસ્ટઇન્ડિઝ સામે હાર પછી આયરલેન્ડ સામે ભાંગરો વાટયો ,140 નો ટાર્ગેટ

By: nationgujarat
18 Aug, 2023

આજે ટોસ જીતી બોલીગ કરવાનો નિર્ણય કર્યો અને શરૂઆતમાં ધબડકા પછી સ્કોર 140 સુધી આયરલેન્ડ  કરી ગઇ બેરી મકાતીએ  50 રન નોટઆઉટ રહ્યો  છેલ્લી ઓવર મોંઘી પડશે તેમ લાગી રહ્યો છે છેલ્લી ઓવરમાં 2 સીકસ એક નો બોલ એક વાઇડ અર્શદીપે  આપ્યા  20 ઓવરમાં 139 રન કર્યા આ સ્કોર ચેઝ કરી શકશે કે કેમ તે સવાલ છે કેમ કે વેસ્ટઇન્ડિઝ જેવી ટીમને હરાવવી નથી શકતી ટીમ તો આયરલેન્ડ સામે કે જ્યા અડધી ટીમ આઉટ કર્યા પછી 150 નજીક સ્કોર થાય તે ટીમનું નબળુ પરફોર્મન્સ બતાવે છે.

Fall of wickets: 1-4 (Andy Balbirnie, 0.2 ov), 2-4 (Lorcan Tucker, 0.5 ov), 3-27 (Harry Tector, 4.6 ov), 4-27 (Paul Stirling, 5.2 ov), 5-31 (George Dockrell, 6.3 ov), 6-59 (Mark Adair, 10.3 ov), 7-116 (Curtis Campher, 17.5 ov)


Related Posts