યમનમાં સાઉદી અરબના હવાઈ હુમલામાં 41 નાં મોત, 11 બાળકો અને 7 મહિલાઓનો સમાવેશ

By: Nation Gujarat Team
21 Nov, 2026

યમનમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાઉદી અરબ તરફથી કરવામાં આવેલા હવાઈ હુમલાઓમાં ઓછામાં ઓછા 41 લોકોનાં મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મૃતકોમાં 11 બાળકો અને 7 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત હુમલામાં 28 લોકો ઘાયલ થયા હોવાનું હુતી સંચાલિત અલ-મસીરાહ ટીવીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ઘાયલોમાં ત્રણ બાળકો પણ સામેલ છે. જોકે, આ આંકડાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

સમાાચર અપડેટ થઈ રહ્યા છે.

 


Related Posts

Load more
Follow Us

Live Cricket Score