અંબાલાલની ભવિષ્યવાણી : વૈશ્વિક રાજનીતિમાં મોટી ઉથલપાથલ થશે, મંગળ-શનિનો યોગ ખતરનાક છે

By: Nation Gujarat Team
02 Mar, 2026

Ambalal Patel Ni bhavishyawani : દેશ-દુનિયા મોટી ઉથલપાથલ સર્જાઈ છે. સૂર્યગ્રહણ પછી ચંદ્રગ્રહણ અને હવે ગ્રહોની એવી યુતિ સર્જાઈ છે કે, વૈશ્વિક શાંતિ ડામાડોળ થઈ ગઈ છે. આ વચ્ચે અંબાલાલ પટેલે ગ્રહોના ચોઘડિયા જોઈને ભવિષ્યવાણી કરી છે. આગાહીકારની નવી આગાહી વિશે જાણીએ…


Related Posts

Load more