બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે હ્રદયરોગ ના હુમલા થી થયું “નિધન”

By: Krunal Bhavsar
08 Oct, 2026

 

 

 

નાના પાટેકર નું દુઃખદ નિધન : દિગ્ગજ અભિનેતા નાના પાટેકરે 75 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી છે. ગોવાના ડોના પાઉલાની એક ખાનગી હોસ્પિટલમાં દિગ્ગજ અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા હતા. પીઢ અભિનેતા પોતાના ઘરે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જ્યાંથી તેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. માહિતી અનુસાર તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. તેમને હોસ્પિટલમાં 45 મિનિટ સુધી ભાનમાં લાવવા પ્રયાસ કરાયા હતા પરંતુ સફળતા મળી નહોતી. નાના પાટેકરના દીકરા મલ્હાર પાટેકરે પિતાના નિધનની પુષ્ટી કરી હતી. નાના પાટેકરને સવારે 5:20 વાગ્યે ગોવાની મણિપાલ હોસ્પિટલની મેડિકલ ટીમે તેમને મૃત જાહેર કરી દીધા હતા.

બોલિવૂડમાં પ્રસરી શોકની લાગણી

નાના પાટેકરનો જન્મ 1 જાન્યુઆરી 1951ના રોજ મહારાષ્ટ્રના મુરુડ-જંજીરામાં થયો હતો. તેમણે હિન્દી અને મરાઠી સિનેમા જગતમાં તેમના દમદાર અભિનયથી અલગ જ ઓળખ ઊભી કરી હતી. તેમના નિધન બાદ ફેન્સ અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઈ છે. ક્રાંતિવીર ફિલ્મ માં એમના દમદાર રોલ થી એમનું એક અલગ એકટર તરીકે નું વ્યક્તિત્વ ઉભરીઆવ્યું હતું; એમની ચીર વિદાઈ થી બૉલીવુડ માં પ્રસરી શોક ની લાગણી…..

કેવું રહ્યું નાના પાટેકરનું કરિયર?

નાના પાટેકરનું અસલ નામ વિશ્વનાથ પાટેકર હતું. લગભગ પાંચ દાયકા લાંબી કારકિર્દીમાં તેમણે અનેક યાદગાર પાત્રો ભજવ્યા હતા અને તેમને ડાયલોગ ડિલિવરી સ્ટાઈલ તથા અભિનયની ખાસ શૈલીએ દર્શકોના મનમાં અલગ જ સ્થાન મેળવ્યું હતું. નાના પાટેકરે 1978 માં ફિલ્મ ‘ગમન’ થી હિન્દી ફિલ્મોમાં કરિયરની શરૂઆત કરી હતી. પછી તેમણે સલામ બોમ્બે! પરિંદા, ક્રાંતિવીર, અગ્નિસાક્ષી, ખામોશી: ધ મ્યુઝિકલ, અબ તક છપ્પન, વેલકમ અને રાજનીતિ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ક્રાંતિવીર માટે નાના પાટેકને નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર પણ મળ્યો હતો. આ ઉપરાંત પરિંદા અને અગ્નિસાક્ષી માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો હતો. 2013 માં તેમને ભારતીય ફિલ્મ જગતમાં મહત્ત્વપૂર્ણ ફાળા બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા.

Nana Patekar Death News : 45 મિનિટ સુધી ડોક્ટરોએ કર્યા બચાવવાનો પ્રયાસ

બોલિવૂડ અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા તથા ફિલ્મ નિર્માતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થયું છે. ગોવા સ્થિત પોતાના નિવાસસ્થાને તેમને અચાનક ગંભીર કાર્ડિયાક અરેસ્ટ (Cardiac Arrest) આવ્યો હતો, જેના કારણે તેમની તબિયત અત્યંત નાજુક બની ગઈ હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોક્ટરોની ટીમે લગભગ 45 મિનિટ સુધી કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન (CPR) સહિતના પ્રયાસો કરીને તેમને બચાવવાની કોશિશ કરી હતી. જોકે સતત સારવાર છતાં તેમના શરીરમાં કોઈ પ્રતિક્રિયા જોવા મળી નહોતી. અંતે ડોક્ટરોએ સવારે 5:20 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા. નાના પાટેકરના અચાનક નિધનથી બોલિવૂડ અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ છે. પોતાના દમદાર અભિનય અને યાદગાર સંવાદોથી દર્શકોના દિલમાં આગવું સ્થાન બનાવનારા નાના પાટેકરની વિદાય ભારતીય સિનેમા માટે મોટી ખોટ માનવામાં આવી રહી છે.


Related Posts

Load more