ગેનીબેન ઠાકોરની બનસાકાંઠાથી જીત, ભાજપની જીતની હેટ્રીક પર બનાસની બેને રોક લગાવી

By: nationgujarat
04 Jun, 2024

લોરકસભા ચૂંટણીનુ આજે પરિણામ આવ્યુ છે જેમા ગુજરાતમા ભાજપના હેટ્રીક વિજયના સપનાને બનાસની બહેન ગેનીબેને વિજય રથને અટકાવી દીધો છે. સતત રાઉન્ટ રસાકરી ભર્યો રહ્યો જેમા અંતે ગેનીબેનની જીત થઇ છે. આ પહેલા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ પર ગેનીબેનની જીતનો સંદેશ આપી દીધો હતો પરંતુ ઘણા સમય પછી કોંગ્રેસના કાર્યકર્તાને ખુશીની એક તક મળી છે. પાટણના કોંગ્રેસના ઉમેદવારે પણ જીત માટે અંત સુઘી લડત આપી પણ તેઓ જીતવામા સફળ ન થયા

 

ભાજપને દીવ-દમણમાં મોટો ઝટકો લાગ્યો છે. દીવ દમણ બેઠક પરથી ભાજપના લાલુ પટેલની હાર થઈ છે. અપક્ષ ઉમેદવાર  પટેલ ઉમેશભાઈ બાબુભાઈની જીત થઈ છે. તેમને 34810 મત મળ્યા છે. જ્યારે  ભાજપના લાલુભાઈ પટેલને 32254 મત મળ્યા છે. કૉંગ્રેસના કેતન પટેલને 9159 મત મળ્યા છે.

કયો ઉમેદવાર કઈ સીટ પરથી આગળ છે અને કોણ પાછળ છે– 
વારાણસી (યુપી) – ભાજપના નરેન્દ્ર મોદી આગળ
ગાંધીનગર (ગુજરાત)થી ભાજપના અમિત શાહ આગળ
વાયનાડ (કેરળ) – કોંગ્રેસના રાહુલ ગાંધી આગળ
કરકટ (બિહાર) – એનડીએના ઉપેન્દ્ર કુશવાહા આગળ
પુરી (ઓડિશા) – ભાજપના સંબિત પાત્રા આગળ
કરનાલ (હરિયાણા)થી ભાજપના મનોહર લાલ ખટ્ટર પાછળ છે.
તિરુવનંતપુરમ (કેરળ)થી ભાજપના રાજીવ ચંદ્રશેખર આગળ છે.
મંડી (હિમાચલ પ્રદેશ)થી ભાજપની કંગના રનૌત આગળ.
આગ્રા (યુપી)થી એસપીના એસપી સિંહ બઘેલ આગળ
બારામતી (મહારાષ્ટ્ર)માંથી NCP (શરદ પવાર જૂથ)ના સુપ્રિયા સુલે પાછળ છે.
ચંદીગઢ (પંજાબ)થી કોંગ્રેસના મનીષ તિવારી આગળ છે.
ઉન્નાવ (યુપી)થી ભાજપના સાક્ષી મહારાજ આગળ.
છિંદવાડા (મધ્યપ્રદેશ)થી ભાજપના વિવેક સાહુ આગળ.
ગઢવાલ (ઉત્તરાખંડ)થી ભાજપના અનિલ બલુની આગળ.
રત્નાગીરી-સિંધુદુર્ગ (મહારાષ્ટ્ર)થી ભાજપના નારાયણ રાણે આગળ.
વૈશાલી (બિહાર)થી એલજેપીના વીણા દેવી આગળ
AIMIMના અસદુદ્દીન ઓવૈસી હૈદરાબાદ (તેલંગાણા)થી પાછળ છે.
શિવસેનાના શ્રીકાંત શિંદે કલ્યાણ (મહારાષ્ટ્ર)થી આગળ
ટીએમસીના શત્રુઘ્ન સિંહા આસનસોલ (પશ્ચિમ બંગાળ)થી આગળ
એનડીએના રાજકુમાર સાંગવાન બાગપત (યુપી)થી આગળ
પૂર્ણિયા (બિહાર)થી અપક્ષ પપ્પુ યાદવ આગળ
મુઝફ્ફરનગર (યુપી)થી ભાજપના સંજીવ બાલિયાન આગળ.
કાંગડા (હિમાચલ પ્રદેશ)માં કોંગ્રેસના આનંદ શર્મા પાછળ છે.
ગયા (બિહાર)થી NDAના જીતનરામ માંઝી આગળ.
બીજેપીના પંકજા મુંડે બીડ (મહારાષ્ટ્ર)થી આગળ
મેરઠ (યુપી)થી ભાજપના અરુણ ગોવિલ આગળ.
ટીએમસીના મહુઆ મોઇત્રા કૃષ્ણનગર (પશ્ચિમ બંગાળ)થી પાછળ છે.
સંબલપુર (ઓડિશા)થી ભાજપના ધર્મેન્દ્ર પ્રધાન આગળ.
પટના સાહિબ (બિહાર)થી ભાજપના રવિશંકર પ્રસાદ આગળ.
જોધપુર (રાજસ્થાન)થી ભાજપના ગજેન્દ્ર સિંહ શેખાવત પાછળ છે.
ગાઝીપુર (યુપી)થી એસપીના અફઝલ અંસારી પાછળ
પીલીભીત (યુપી)થી સપાના ભાગવત સરન ગંગવાર આગળ
બદાઉન (યુપી)થી સપાના આદિત્ય યાદવ આગળ
હમીરપુર (હિમાચલ પ્રદેશ)થી ભાજપના અનુરાગ ઠાકુર આગળ.
અકોલા (મહારાષ્ટ્ર)ના VBAના પ્રકાશ આંબેડકર આગળ છે.
રાજગઢ (MP)માં કોંગ્રેસના દિગ્વિજય સિંહ પાછળ છે.
ગુના (મધ્યપ્રદેશ)થી ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયા આગળ
નાગપુર (મહારાષ્ટ્ર)થી ભાજપના નીતિન ગડકરી આગળ
ઘોસી (યુપી)થી સપાના રાજીવ રાય આગળ
કૈરાના (યુપી)થી સપાના ઇકરા ચૌધરી આગળ
LJP (રામ વિલાસ જૂથ)ના ચિરાગ પાસવાન હાજીપુર (બિહાર)થી આગળ છે.
કોટા (રાજસ્થાન)થી ભાજપના ઓમ બિરલા આગળ.
ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ નગીના (યુપી)થી આગળ
ઉજિયારપુર (બિહાર)થી ભાજપના નિત્યાનંદ રાય આગળ.
ગોંડા (યુપી)થી ભાજપના નિશિકાંત દુબે આગળ.
દરભંગા (બિહાર)થી ભાજપના ગોપાલજી ઠાકુર આગળ
સપાના ડિમ્પલ યાદવ મૈનપુરી (યુપી)થી આગળ
એનડીએની અનુપ્રિયા પટેલ મિર્ઝાપુર (યુપી)થી પાછળ છે.
ગૌતમ બુદ્ધ નગરથી ભાજપના ડો.મહેશ શર્મા આગળ.
અમેઠી (યુપી)થી કોંગ્રેસના કિશોરી લાલ શર્મા આગળ.
AAPના સોમનાથ ભારતી નવી દિલ્હી (દિલ્હી)થી આગળ
અકબરપુર (યુપી)થી સપાના રાજારામપાલ આગળ
બેગુસરાઈ (બિહાર)માં ભાજપના ગિરિરાજ સિંહ પાછળ છે.
ખેરી (યુપી)થી ભાજપના અજય મિશ્રા ટેની આગળ
ગાઝિયાબાદ (યુપી)થી ભાજપના અતુલ ગર્ગ આગળ.
અમેઠી (યુપી)થી ભાજપની સ્મૃતિ ઈરાની પાછળ છે.
અયોધ્યા (યુપી)માં ભાજપના લલ્લુ સિંહ પાછળ
મુઝફ્ફરનગર (યુપી)માં સપાના હરેન્દ્ર મલિક આગળ
મંડી (હિમાચલ પ્રદેશ)માં ભાજપની કંગના રનૌત આગળ.
બેગુસરાઈ (બિહાર)થી ભાજપના ગિરિરાજ સિંહ પાછળ
દક્ષિણ મુંબઈ (મહારાષ્ટ્ર)માં શિવસેનાના અરવિંદ સાવંત આગળ
પાટીલપુત્રા (બિહાર)માં આરજેડીની મીસા ભારતી આગળ
મધુબની (બિહાર)માં ભાજપના અશોક યાદવ આગળ.
જાલોર (રાજસ્થાન)માં ભાજપના લુમ્બારામ ચૌધરી આગળ.
ભીલવાડા (રાજસ્થાન)માં ભાજપના દામોદર અગ્રવાલ આગળ.
પોરબંદર (ગુજરાત)માં ભાજપના મનસુખ માંડવિયા આગળ.
હુગલી (પશ્ચિમ બંગાળ)માં તૃણમૂલ કોંગ્રેસના રચના બેનર્જી આગળ.
કુશીનગર (યુપી)માં ભાજપના વિજય દુબે આગળ.
ઉધમપુર (જમ્મુ-કાશ્મીર)માં ભાજપના જિતેન્દ્ર સિંહ આગળ.
રાજનાંદગાંવ (છત્તીસગઢ)માં કોંગ્રેસના ભૂપેશ બઘેલ આગળ છે.
ધુબરી (આસામ)માં કોંગ્રેસના રકીબુલ હુસૈન આગળ છે.
થાણે (મહારાષ્ટ્ર)માં શિવસેનાના શ્રીકાંત શિંદે આગળ
જૌનપુર (યુપી)માં સપાના બાબુ સિંહ કુશવાહા આગળ
જલંધર (પંજાબ)માં કોંગ્રેસના ચરણજીત સિંહ ચન્ની આગળ.
હૈદરાબાદ (આંધ્રપ્રદેશ)માં ભાજપ પાછળ
ગોરખપુર (યુપી)માં ભાજપના રવિકિશન આગળ.
હુગલી (પશ્ચિમ બંગાળ)માં ટીએમસીના રચના બેનર્જી આગળ
પૂર્વ ચંપારણ (બિહાર)માં ભાજપના રાધા મોહન સિંહ આગળ.
ટીકમગઢ (મધ્યપ્રદેશ)માં ભાજપના વિરેન્દ્ર ખટીક આગળ.
નવસારી (ગુજરાત)માં ભાજપના સી આર પાટીલ આગળ.
બહેરામપુર (પશ્ચિમ બંગાળ)માં ટીએમસીના યુસુફ પઠાણ આગળ
સુલતાનપુર (યુપી)માં સપાના રામભુઆલ નિષાદ આગળ
પટના સાહિબ (બિહાર)માં ભાજપના રવિશંકર પ્રસાદ આગળ.
વાયનાડ (કેરળ)માં કોંગ્રેસના રાહુલ ગાંધી આગળ.
અમરાવતી (મહારાષ્ટ્ર)માં ભાજપના નવનીત રાણા આગળ
કરનાલ (હરિયાણા)માં ભાજપના મનોહર લાલ ખટ્ટર આગળ.
ડાયમંડ હાર્બર (પશ્ચિમ બંગાળ)માં TMCના અભિષેક બેનર્જી આગળ
જોરહાટ (આસામ)માં કોંગ્રેસના ગૌરવ ગોગોઈ આગળ.
ગઢવાલ (ઉત્તરાખંડ)માં ભાજપના અનિલ બલુની આગળ.
તિરુવનંતપુરમ (કેરળ)માં કોંગ્રેસના શશિ થરૂર પાછળ
વિદિશા (મધ્યપ્રદેશ)માં ભાજપના શિવરાજ સિંહ ચૌહાણ આગળ.
કુરુક્ષેત્ર (હરિયાણા)માં AAPના સુશીલ ગુપ્તા આગળ છે.
કોંગ્રેસના કન્હૈયા કુમાર ઉત્તર-પૂર્વ દિલ્હી (દિલ્હી)માં પાછળ છે.


Related Posts

Load more