કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ આજે અમદાવાદને વિધિવત્ સોંપાશે, 2030 ની CWGની ઝલક પણ બતાવાશે

By: Nation Gujarat Team
02 Aug, 2026

સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાઈ રહેલી કોમવેલ્થ ગેમ્સ-2026 ના સમાપન સમારોહ દરમિયાન અમદાવાદ શહેર માટે એક ઐતિહાસિક ક્ષણ આવી રહી છે. આ સમારોહમાં વર્ષ 2030 માટે યજમાન અમદાવાદને સત્તાવાર રીતે કોમવેલ્થ ગેમ્સની બેટન અને ધ્વજ સોંપવામાં આવશે. આ સાથે જ અમદાવાદની 2030 ની કોમવેલ્થ ગેમ્સના યજમાનપદની સત્તાવાર યાત્રાનો પ્રારંભ થશે.

હેન્ડઓવર સેરેમનીની ખાસ ઝલક
ગ્લાસગોમાં યોજાનારી આ સેરેમની ત્રણ ભાગમાં ભજવવામાં આવશે

  • છેલ્લા કેટલાક વર્ષોમાં કોમવેલ્થ ગેમ્સ પાછળ થયેલો ખર્ચ

    વર્ષ
    યજમાન શહેર
    અંદાજીત ખર્ચ (રૂપિયામાં)
    2014
    ગ્લાસગો
    6300 કરોડ
    2018
    ગોલ્ડકોસ્ટ
    11000 કરોડ
    2022
    બર્મિંગહામ
    9000 કરોડ
    2026
    ગ્લાસગો
    1725 કરોડ

    (નોંધ: ગ્લાસગો-2026 માં માત્ર હાલની સુવિધાઓનો ઉપયોગ કરીને લો-કોસ્ટ મોડેલ દ્વારા સૌથી ઓછા ખર્ચે યજમાની કરવામાં આવી છે.)


Related Posts

Load more