અમેરિકા-ઇરાન વચ્ચે ઐતિહાસિક ડીલ: 60 દિવસ હોર્મુઝ ટોલ-ફ્રી, વાંચો MoU ના 14 મોટા મુદ્દા

By: Nation Gujarat Team
18 Jun, 2026

Iran and USA Deal : અમેરિકા અને ઇરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સૈન્ય તણાવ અને યુદ્ધની સ્થિતિ પર આખરે પૂર્ણવિરામ મુકાવા જઈ રહ્યું છે. બંને દેશો વચ્ચે થયેલી આ સમજૂતીના ડ્રાફ્ટને સત્તાવાર રીતે સાર્વજનિક કરવામાં આવ્યો છે. અમેરિકન સરકારના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, આ ૧૪ પોઇન્ટના કરારમાં ઇરાન પરથી આર્થિક પ્રતિબંધો હટાવવા અને વૈશ્વિક સપ્લાય ચેઇનને પુનઃજીવિત કરવા માટેના ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા છે.

અમેરિકા-ઇરાન MoU ના તમામ 14 મુખ્ય મુદ્દાઓ:

1) સૈન્ય કાર્યવાહીનો તત્કાલ અંત: બંને દેશો તમામ મોરચે પોતાની સૈન્ય પ્રવૃત્તિઓનો તાત્કાલિક અને કાયમી ધોરણે અંત લાવશે. ભવિષ્યમાં એકબીજા સામે કોઈ યુદ્ધ કે સૈન્ય અભિયાન શરૂ કરવામાં નહીં આવે. આ સાથે લેબેનાનની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવામાં આવશે.


Related Posts

Load more