સુરત : પગાર નહિ ઉપાડનારા સરકારી કર્મચારીઓ પાર આઇટી ની બાઝ નજર

By: Krunal Bhavsar
19 Nov, 2025

સરકારી કર્મચારીઓ રડાર માં : સરકારી કર્મચારીઓ જે વિવિધ માધ્ય્મ માં પોતાનો હોદ્દો ધરાવે છે , એમાં મળતો પગાર ઉપાડે છે કે નહિ અથવા તો ગુગલ પે , ફો પે જેવી યુપીઆઈ એપ થી મહિના ની અંદર કોઈ ને ચુકવણી કરે છે કે નહીં તે સહીત બીજી અમુક વિગતો ઈન્ક્મટેક્ષ વિભાગ દ્વારા માહિતી મેળવવામાં આવી રહી છે, તેમના ભરેલા રિટર્ન ની અને બેન્ક ખાતાઓ ની વિગતો ના આધારે તાપસ કરી ને નોટિસ ફટકારશે. રીતે સરકારી કર્મચારીઓ ઈન્ક્મટેક્ષ વિભાગ ના રડાર માં છે .

બેંક ની વિગતો સહેલાઇ થી જાણી શકાય છે : ઈન્ક્મ ટેક્સ વિભા માં પાનકાર્ડ ની સાથે આધારકાર્ડ લિંક કરવાના કારણેકરદાતાના બેંક ની વિગતો પણ ઈન્ક્મટેક્ષ વિભાગ ને સરળ તા થી મળી રહે છે .

જોકે તેમાં હવે ઈન્ક્મટેક્ષ વિભાગ ના અધિકારીઓ જે પણ લકર્મચારીઓ પગાર મેળવતા હોય પણ પાંચ થી મહિના અને તેના કરતા પણ વધારે સમય સુધી માં પોતાના બચત ખાતા માંથી એક પણ રૂપિયા નો વ્યવહાર કરતા નહિ હોય તેવા કર્મચારીઓ ના રિટર્ન ની ફરી ઉલટ તપાસ શરૂ કરવામાં આવી છે .

કેટલાક કર્મચારીઓતાવે પગાર ની આવક પણ ભાડાં ની અવાક ના બતાવે : કેટલાક સરકારી કર્મચારીઓ આઇટી રિટર્ન ભરે ત્યારે પગાર ની અવાક બતવતા હોય છે, જયારે તે સિવાય ની બીજી ઘર, દુકાન , ઓફિસ કે શેડ રૂપી ભાડાં ની કે અન્ય આવક બતાવતા નથી, તેમજ તેઓ ને મળતો સરકારી પગાર પણ ઉપાડતા નથી. જેથી આઇટી વિભાગ કાર્યવાહી કરશે કેમ કે જે રીટર્ન ભર્યું હોય એમાં જે પગાર ની આવક બતાવી હોય પણ જો પગાર ઉપાડ્યો ના હોય તો પોતાનો ઘર ખર્ચ કેવી રીતે કાઢે છે ? વી શંકા ઉપજાવતી બાબત પાર ઇનકમ ટેક્ષ વિભાગ ધ્યાન રાખી ને સરકારી કર્મચારી ને નોટિસ ફટકારશે.


Related Posts

Load more