RBIએ સતત પાંચમી વખત આપ્યા સારા સમાચાર, રેપો રેટ કર્યો જાહેર, EMI વધશે કે ઘટશે ? જાણો

By: Nation Gujarat Team
05 Aug, 2026

RBI Repo Rate: જો તમે દર મહિને હોમ લોન, કાર લોન કે અન્ય કોઈ EMI ચૂકવો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. વૈશ્વિક સ્તરે મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે, રિઝર્વ બેંકે સામાન્ય માણસને મોટી રાહત આપી છે.


Related Posts

Load more