Rashifal 9 October 2026 : આજનો દિવસ કેટલીક રાશિઓ માટે આર્થિક લાભ, સફળતા અને નવી તકો લઈને આવી શકે છે, જ્યારે કેટલીક રાશિના જાતકોએ સ્વાસ્થ્ય, ખર્ચ અને વાદવિવાદમાં સાવચેતી રાખવી પડશે. નોકરી, વેપાર, રોકાણ અને પારિવારિક જીવનમાં કોને મળશે ભાગ્યનો સાથ અને કોના અટકેલા કામ થશે પૂર્ણ? જાણો જ્યોતિષી મોનાલી સોની પાસેથી મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ.
મેષ -:
તમારા સંપર્કો મજબૂત બનશે અને તેનો ભવિષ્યમાં સારો લાભ મળશે. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મલે સ્વાસ્થય માં ખાસ ધ્યાન આપવું
વૃષભ :-
બાળકોની કોઈ સમસ્યા ઉકેલાવાથી મનમાં શાંતિ રહેશે. મહેનતનું યોગ્ય ફળ મળશે અને સામાજિક માન-સન્માન વધશ, વડીલો ના આશિર્વાદ પ્રાપ્ત કરવા
મિથુન:-
અટકેલા કામ પૂરા થવાથી આવકના સ્ત્રોત મજબૂત બનશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્ય કે યોજના બની શકે છે, પ્રવાસ યાત્રા ના યોગ બને
કર્ક :-
વેપારમાં નાની-મોટી મુશ્કેલીઓ આવી શકે છે, પરંતુ ધીરજ રાખવાથી સફળતા મળશે. ખર્ચની સાથે આવક પણ જળવાઈ રહે,પરિવાર નો સાથ સહકાર મળે
સિંહ :-
તમારી ચતુરાઈ અને વિવેકથી મુશ્કેલ પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે. આર્થિક સ્થિતિ સુધરશે અને અટકેલા નાણાં મળ,આર્થિક લાભ થવાના સંકેતો છે
કન્યા :-
તમારી બુદ્ધિ અને સકારાત્મક વલણથી દિવસની શરૂઆતમાં આવેલી સમસ્યાઓ ઉકેલાઈ જશે. કાર્યક્ષેત્રે વિશેષ અધિકાર મળી શકે છે。વાદ વિવાદ થઈ તમારે આજે બચવું જોઈએ
તુલા :-
પ્રોપર્ટી કે રોકાણને લગતા આયોજનોમાં સફળતા મળશે. સમજદારીપૂર્વક લીધેલા નિર્ણયો ફાયદાકારક સાબિત થશે નફા માં વૃદ્ધિ થાય રોકાણ માં ફાયદો થાય
વૃશ્ચિક :-
સંબંધીઓના સહયોગથી અટકેલા કાર્યો પૂરા થશે અને પરિવારમાં ખુશહાલ વાતાવરણ રહે,સ્વાસ્થ્ય સંભાળવું ખાન પાન ધ્યાન રાખવું
ધન :-
વેપારમાં કરેલું રોકાણ ફાયદાકારક રહેશે. રાજકીય અને સામાજિક કાર્યોમાં તમને લોકોનો સારો સાથ મળશએ વિદેશ વયવહાર માં આજે લાભ થાય
મકર :-
ભાગ્યોદયના ઉત્તમ સંકેતો છે. અગાઉ કરેલી મહેનત રંગ લાવશે અને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે, માન સન્માન પ્રાપ્ત થાય નવી યોજનાઓ બને
કુંભ:-
તહેવાર કે ઉત્સવની તૈયારીઓમાં સમય પસાર થશે. આધ્યાત્મિક વિચારોથી મનને શાંતિ મળશેનવા પ્રોજેક્ટ પર કામ થશે
મીન :-
પારિવારિક કાર્યો અને અંગત સંબંધોમાં દિવસ સારો વિતશે. વેપારમાં અણધાર્યા આર્થિક લાભ થવાની સંભાવના છે માતા પિતા ની સેવા કરવી મન આનંદિત રહશે.
નોંધ : ઉપરોક્ત રાશિફળ સામાન્ય જ્યોતિષીય માન્યતાઓ પર આધારિત છે. વ્યક્તિની જન્મકુંડળી અને ગ્રહસ્થિતિ અનુસાર પરિણામ અલગ હોઈ શકે છે.