Rahu Nakshatra Gochar 2026: રાહુનું મહાગોચર! એપ્રિલ 2027 સુધી 3 રાશિઓ રહેશે માલામાલ

By: Nation Gujarat Team
14 Aug, 2026

જ્યોતિષ શાસ્ત્રમાં માયાવી તથા રહસ્યમયી ગ્રહ મનાતા રાહુએ 1 ઓગસ્ટે મંગળના ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરી લીધો છે. રાહુ આ નક્ષત્રમાં એપ્રિલ 2027 સુધી રહેશે. ધનિષ્ઠા નક્ષત્ર ધન, સમૃદ્ધિ, સંગીત અને પ્રસિદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. મંગળના નક્ષત્રમાં રાહુનો આ લાંબો પ્રવાસ ઘણી રાશિઓના જીવનમાં ક્રાંતિકારી અને સકારાત્મક ફેરફાર લાવશે. રાહુનું આ નક્ષત્ર પરિવર્તન વિશેષ રૂપથી ત્રણ રાશિના જાતકો માટે શુભ અને લાભદાયક સાબિત થશે.


Related Posts

Load more