BREAKING : નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ની સ્ફોટક આગાહી , ગુજરાત માં 3 કલાક માં તેજ પવન ફૂંકાવા ની , ભારે વરસાદ ની આગાહી

By: Krunal Bhavsar
27 Oct, 2025

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ની સ્ફોટક આગાહી : હવે પછીના 3 કલાક ગુજરાત માટે ભારી છે. ગુજરાત માં ઘણી જગ્યા વંટોળ ઉભો થશે, ભારે વરસાદ પડી શકે છે .

ઘણી જગ્યા વાવાઝોડા રૂપી ભારે પવન ફૂંકાશે તેમજ ભારે વરસાદ પડશે, ગુજરાત માં દાદરા અને નગર હવેલી , દમણ , દીવ , અમદાવાદ , અમરેલી, આણંદ , ભરૂચ , ભાવનગર , દાહોદ, ગીર સોમનાથ , જૂનાગઢ , ખેડા અને મહીસાગર માં 40 થી 61 ની સ્પીડ થી પવન ફૂંકાઈ શકે છે. જગ્યા પર ભારે થી અતિ ભારે વરસાદ પાડવાની શક્યતા રહેલી છે.

પબ્લિકે ધ્યાન રાખવાની જરૂર છે , કારણ વગર ઘર ની બહાર નીકળવું જોખમ છે, જેથી ઘર ની અંદર રહી ને પોતાને સુરક્ષિત રાખો .


Related Posts

Load more