LRD Exam Date 2026 Out: ગુજરાત પોલીસ હેઠળ ભરતી જાહેરાત ક્રમાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ભરતી બોર્ડ અનુસાર, આગામી 14 જૂન, 2026ના રોજ લેખિત પરીક્ષા યોજાશે. જેના કૉલલેટર 6 જૂનના બપોરે 2 વાગ્યાથી Ojas પરથી ડાઉનલોડ કરી શકાશે.
Related Posts