આવતીકાલે થશે લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત

By: nationgujarat
15 Mar, 2024

લોકસભા ચૂંટણીની તારીખ આવતીકાલે જાહેર થશે આવતીકાલે 3 કલાકે ઇલેકશન કમિશનની પ્રેસ થશે 5 થી 7 કબક્કામા યોજાશે ચૂંટણી ગુજરાત વિઘાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીની પણ થશે જાહેરાત ખંભાત વિજાપુર, માણાવદર,બેઠક ખાલી છે. મતદાનની તારીખ જાહેર થશે કયા રાજયમા કઇ તારીખ થશે મતદાન તે અંગે કાલે જ જાહેરાત થઇ જશે.


Related Posts