Related Posts
ખેડા નડીયાદમા સાવકા પિતાએ દીકરી પર દુષ્કર્મ આચાર્યાની ફરિયાદ નોંધાઇ છે. ભોગબનનાર પુત્રી ગર્ભવતી બની હતી અને સમગ્ર ઘટનાનો ભાંડો ફુટયો છે. ભોગ બનનાર દિકરીની માતા નરાઘન જોડે લીવઇનમા રહેતી હતી. પોલીસે આ મામલે પોક્સો એકટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. સાવકા પિતાએ સગીર પુત્રી પર નજર બગાડી. ભોગબનનાર દિકરીએ સમગ્ર ઘટના મામલે તેની માતાને જાણ કરી હતી મહિલા બિમાર થતા ઘરની જવાબદારી દિકરી પર આવતા સાવકા નરાઘમ પિતાએ દિકરી પર નજર બગાડી દુષ્કર્મ આચાર્યુ હતું નરાઘમ સાવકા પિતા વારંવાર દુષ્કર્મ આચરતો હતો. નડીયાદ પોલીસે સાવકા પિતાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.