ગુરુ-શુક્ર અને ચંદ્ર બનાવશે ત્રિગ્રહી યોગ, આ રાશિના જાતકોના આવશે અચ્છે દિન

By: Nation Gujarat Team
17 Jun, 2026

Trigrahi Yog 2026:  જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે કર્ક રાશિમાં ત્રણ ગ્રહોનું એક સાથે આવવું એ અનેક શુભ યોગોનું નિર્માણ કરી રહ્યું છે, જે કેટલીક રાશિઓ માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. ચંદ્ર અને શુક્રની યુતિથી કાલાત્મક યોગ બની રહ્યો છે, જ્યારે ગુરુ અને ચંદ્રની સ્થિતિ ગજકેસરી યોગનું નિર્માણ કરી રહી છે. આ ઉપરાંત શુક્ર અને ગુરુની યુતિથી ગજલક્ષ્મી રાજયોગ પણ બની રહ્યો છે. આ બધા યોગોની સંયુક્ત અસર કેટલાક લોકોનું ભાગ્ય બદલી શકે છે. ચાલો જાણીએ કે આ સમય કઈ રાશિઓ માટે શુભ રહેશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સમય ઘણી સારી તકો લઈને આવી શકે છે. મકાન કે વાહન ખરીદવાની યોજના પૂર્ણ થઈ શકે છે. જૂના દેવામાંથી મુક્તિ મળવાના સંકેતો છે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. નોકરીમાં તમારી પકડ મજબૂત બનશે. વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે.


Related Posts

Load more