કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુ પર ગંભીર આરોપ લગાવ્યા અને પૂરાવા સાથે પર્દાફાશ કરવાનો દાવો કર્યો.

By: Nation Gujarat Team
17 Feb, 2026

મૃગીકુંડ સ્નાનના વિવાદ બાદ કુખ્યાત કીર્તિ પટેલ હવે સોશિયલ મીડિયા દ્વારા ઈન્દ્રભારતી બાપુ પર ગંભીર આરોપો લગાવી રહી છે. જેલ સુધી જઈ ચૂકેલી કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને સંબોધીને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે. આ પોસ્ટમાં તેણે પૂરાવા સાથે ઈન્દ્રભારતીની હકીકતનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. મૃગીકુંડ વિવાદ બાદ પોતાના પાપ છૂપાવવા માટે કુખ્યાત કીર્તિ પટેલ હવાતિયા મારી રહી છે.


Related Posts

Load more