Related Posts
ઓસ્ટ્રલીયા સામે રોહીતની બેટીંગ અસરકારક ન રહી પણ નબળી ટીમ વેસ્ટઇન્ડીઝ સામે રોહીતે 50 રન કર્યા છે. ભારતનો સ્કોર હાલ 128 પર નો લોસ ભારત માટે સારી વાત છે કે યશસ્વીએ ડેબ્યુમાં 50 ફટકારી છે.
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ભારત સામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેરેબિયન ટીમ માત્ર 150 રનમાં સમેટાઈ ગઈ હતી. આર અશ્વિને પાંચ અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરે એક-એક વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી એલીક અથાનેગે સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. આર અશ્વિને આ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 700 વિકેટનો આંકડો પણ પાર કર્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 80 રન બનાવ્યા હતા.
BATTING | R | B | 4s | 6s | SR | ||||
---|---|---|---|---|---|---|---|---|---|
Yashasvi Jaiswal | not out | 57 | 147 | 7 | 0 | 38.77 | |||
Rohit Sharma (c) | not out | 61 | 135 | 6 | 2 | 45.18 | |||
Extras | (b 4, lb 5, w 5) | 14 | |||||||
TOTAL | 46.6 Ov (RR: 2.80) | 132 | |||||||