IND vs AUS LIVE – પર્થમાં ભારતની ઐતિહાસિક જીત, 238 રનમા ઓલઆઉટ થયુ ઓસ્ટ્રલીયા

By: nationgujarat
25 Nov, 2024

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ 487/6 રનના સ્કોર પર પોતાનો બીજો દાવ ડિકલેર કર્યો અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 534 રનનો મોટો ટાર્ગેટ આપ્યો. જોકે, લક્ષ્યનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયા માત્ર 12 રનમાં 3 વિકેટે પડી ગયું હતું. ચોથા દિવસે ભારતના બોલરોએ ઝડપથી વિકેટ મેળવી જીત મેળવી છે. બીજી રમતમા બુમરાહ અને સિરાજને 3-3 અને સુંદરને 2 અને રેડીને એક વિકેટ મળી હતી.

Fall of wickets: 1-0 (Nathan McSweeney, 0.4 ov), 2-9 (Pat Cummins, 3.1 ov), 3-12 (Marnus Labuschagne, 4.2 ov), 4-17 (Usman Khawaja, 5.3 ov), 5-79 (Steven Smith, 24.4 ov), 6-161 (Travis Head, 38.5 ov), 7-182 (Mitchell Marsh, 43.4 ov), 8-227 (Mitchell Starc, 53.4 ov), 9-227 (Nathan Lyon, 53.6 ov) •

પહેલી ઇનીંગંમા ભારત માત્ર 150 રન પર ઓલઆઉટ થયુ હતું ત્યારે લાગતુ હતુ કે ભારત આ મેચ પણ હારી જશે પરંતુ બુમરાહ સહિતના બોલોરઓએ ઓસ્ટ્રલીયાને તેની જ ધરતી પર માત્ર 104 રન પર ઓલ આઉટ કરી દીધુ હતું.


Related Posts

Load more