Gujarat Latest News : ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મોટો ઝટકો: નર્મદા કોર્ટે જાહેર કર્યા દોષિત!

By: Nation Gujarat Team
23 Jun, 2026

નર્મદા જિલ્લાની રાજપીપળા સેશન્સ કોર્ટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત 9 આરોપીઓને ફોરેસ્ટ કર્મચારી પર હુમલો કરવાના કેસમાં દોષિત જાહેર કર્યા છે. નવેમ્બર 2023માં કર્મચારીઓને ઘરે બોલાવી માર મારવાના આક્ષેપ બદલ નોંધાયેલી આ ફરિયાદમાં કોર્ટે સજા સંભળાવી છે. આ ગુનામાં કાયદેસરની જોગવાઈ મુજબ 3 થી 10 વર્ષની સજા થઈ શકે છે.


Related Posts

Load more