GSSSB Recruitment 2024 Apply Online (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી): ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024ની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હાલમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ 502 જગ્યાઓ ભરવા માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ, હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ અને મેનેજર (GSSSB ભરતી 2024) માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. ઉમેદવારો આ પરીક્ષા માટે 1 જુલાઈથી 20 જુલાઈ સુધી ફોર્મ ભરી શકશે. ત્યારે જાણો આ પરીક્ષાને લઈને અરજી પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ અને પરીક્ષાને લઈને ઉમેદવારઓ શું ધ્યાન રાખવું જોઈએ.
GSSSB ભરતી 2024 – GSSSB Recruitment 2024
ભરતી સંસ્થા – ગુજરાત ગૌણ સેવા પસદંગી મંડળ
પોસ્ટ – કૃષિ મદદનીશ,બાગાયક મદદનીશ અને મેનેજર
ખાલી જગ્યા 502
લાગુ કરવાની રીત – ઓનલાઇન
GSSSB ભરતી 2024 નોકરીની વિગતો:પોસ્ટ્સ:કૃષિ મદદનીશ,
વર્ગ-3 (રાજકોટ વિભાગ) (જાહેરાત નં. 233/202425): 291કૃષિ મદદનીશ,
વર્ગ-3 (વડોદરા વિભાગ) (જાહેરાત નં. 233/202425): 145બાગાયત સહાયક,
બાગાયત નિરીક્ષકની કચેરી (જાહેરાત નં. 234/202425): 38બાગાયત મદદનીશ,
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (જાહેરાત નં. 234/202425): 14
મેનેજર (ગેસ્ટ હાઉસ/રેસ્ટ હાઉસ મેનેજર) (જાહેરાત નંબર 235/202425): 14
GSSSB ભરતી 2024 – શૈક્ષણિક લાયકાત – GSSSB Recruitment 2024 – Educational Qualification:
કૃષિ સહાયક પદ માટે ઉમેદવારોને કૃષિ, બાગાયત, કૃષિ એન્જિનિયરિંગ, એગ્રો પ્રોસેસિંગ અથવા કૃષિ સહકાર બેંકિંગ અને માર્કેટિંગમાં ડિપ્લોમાની જરૂર છે.
બાગાયત સહાયકની ભૂમિકા માટે, માન્ય કૃષિ/બાગાયત યુનિવર્સિટીઓ અથવા પોલિટેકનિકમાંથી બાગાયતમાં ડિપ્લોમા જરૂરી છે.
મેનેજર પદ માટે હોટેલ મેનેજમેન્ટ, કેટરિંગ ટેક્નોલોજી, હોસ્પિટાલિટી એડમિનિસ્ટ્રેશન, ટૂરિઝમ એન્ડ હોટેલ મેનેજમેન્ટ અથવા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમા અથવા સ્નાતક/માસ્ટર/પીજી ડિપ્લોમાની જરૂર છે.
GSSSB ભરતી 2024 – વય મર્યાદા – GSSSB Recruitment 2024 – Age Limit
કૃષિ સહાયક: 18 થી 35 વર્ષ
બાગાયત સહાયક: 18 થી 33 વર્ષ
મેનેજર (ગેસ્ટ હાઉસ/રેસ્ટ હાઉસ મેનેજર): 18 થી 37 વર્ષ
GSSSB ભરતી 2024 – અરજી ફી – GSSSB Recruitment 2024 – Application Fees: જનરલ – 500 , મહિલા-ઓબીસી-એસી-એસટી – 400 – મોડ ઓફ પેમેન્ટ – ઓનલાઇન કરવાનુ રહેશે
પગાર ઘોરણ 26 હજાર મહિને બગાયત સહાયક – 26 હજાર મહિને ,મેનેજર 40 હજાર 800 દર મહિને