Related Posts
દેશમાં અનેક ઠેકાણે શ્રાવણ મહિનો ચાલે છે. આજે એવા કેટલાક ભાગોમાં શ્રાવણી શિવરાત્રિ પણ છે. આ દિવસે ગ્રહોનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. ગ્રહો અને નક્ષત્રોના વિશેષ યોગથી ચાર શુભ રાજયોગ બની રહ્યા છે. 11 ઓગસ્ટના રોજ હંસ રાજયોગ, શશિ આદિત્ય રાજયોગ, ગજકેસરી રાજયોગ અને બુધાદિત્ય રાજયોગ બની રહ્યા છે. જેના કારણે 4 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. જાણો કયા કયા રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
વૃષભ રાશિ
કર્ક રાશિ
તુલા રાશિ
કુંભ રાશિ
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, nationgujarat તેની પુષ્ટિ કરતું નથી.)