ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત – અમેરિકા ભારત પર કેટલો ટેરિફ લાગાડયો જાણી લો

By: nationgujarat
30 Jul, 2025

અમેરિકા અને ભારત વચ્ચે એક વેપાર કરાર થયો છે, પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો છે.વાસ્તવમાં, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા અંગે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. હવે ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે માહિતી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે ભારત અમારો મિત્ર છે, પરંતુ અમે છેલ્લા ઘણા વર્ષોમાં ભારત સાથે પ્રમાણમાં ઓછો વેપાર કર્યો છે, કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.


Related Posts

Load more