Related Posts
ભાવનગરમા લઠ્ઠાકાંડ મામલે હવે રાજકીય પક્ષોમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે ગઇકાલે આમ આદમી પાર્ટી હોસ્પિટલ અને પીડિત પરિવારોને મળી આજે કોંગ્રેસ ડેલિગેશન પણ મળ્યુ અને તેમના નિવેદનમાં સરકાર સામે સખત શબ્દોમાં આકરા પ્રહાર કરી માંગ કરી છે કે આ ઘટનામાં સરકાર અને પોલીસની લાલીયાવાડી જવાબદાર છે. આજે કોંગ્રેસના ઘારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે. તેમને ભાવનગર ખાચે પ્રેસ મીડિયાને સંબોધી તેના મહત્વના મુદ્દાઓ