AAPના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક સામે ફરિયાદ ,શા કારણે થઇ ફરિયાદ જાણો

By: nationgujarat
07 Nov, 2025

સુરતમાં આપ પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક સામે ફરિયાદ નોંધાઇ છે. ધડકુ સામે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરાવતા હોવીની વિગત સાથે ફરિયાદ નોંધાતા પાર્ટીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. ધડુકની અપશબ્દો બોલતો એક ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. મળતા સમાચાર પ્રમાણે 10 હજાર રૂપિયાની ઉઘરાણી મુદ્દે રકઝક થઇ હતી. ફરિયાદીને ધમતી આપતા મામલો હવે પોલીસ સ્ટેશન પહોંચ્યુ.ફરિયાદી વિપુલ પાનસુરિયાએ સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે જે પગલે પોલીસે તપાસ શરૂ કરી છે.


Related Posts

Load more